________________
મનેાવિજ્ઞાન
૯૪
તથા પ્રકારનાં કમેfદયથી પાપ આચરવાં પડે છે. અનિચ્છાએ જે કામ કરવુ પડે તેમાં રસ કયાંથી હેાય ? તેમ અદરમાં પાપ કેમ તરફ સંપૂણ તિરસ્કાર હાયને પાપ આચરવા પડતા હોય તેમાં રસ કચાંથી હાય ? આટલી ભૂમિકાએ પણ તમે પહોંચી ગયા હેાતે સમજી લેજો કે આ નર જન્મને પામીને કમાણી ઘણી સારી કરી લીધી છે. આત્માનાં એક સમ્યક્ત્વ ગુણમાં કેટલી તાકાત રહેલી છે! સમ્યકૃત્વ આવે એટલે જ્ઞાન તે! સમ્યક્ થઈ જ જાય પણ ચારિત્ર એજ વખતે આવે તેવા નિયમ નથી. કાળાન્તરે પણ આવે અને કોઈ જીવને તરતમાં પણ ચારિત્રયમાં આવે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રિપુટીની સંગઠિત તાકાત કેટલી હશે તેની જરા મનમાં કલ્પના તા કરી જુઓ ! આ ત્રણમાં એકના પણ અભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ`માક્ષમાની સિદ્ધિ નથી. અને આ ત્રણનાં સમાયેાગને જિન શાસ નમાં મેાક્ષ-માર્ગ કહ્યો છે. આટલી વાત મનમાં બેસી જાય તેા મન ખીલે બંધાઈ જાય. દૃષ્ટિ સમ્યક્ થઈ નથી તેથી જ : આ મનની ખાટી દોડધામ છે.
શેઠનું દૃષ્ટાંત
એક ગામમાં કોઈ એક શેઠે સવારનાં સમયે સામિયક લઈને “ બેઠેલા અને સામાયિકમાં માળા કે અનાનુપૂર્વી ગણતા હશે પણ • શેઠનુ મન ખીજે ભમ્યા કરતુ હતુ .શેઠાણી સવારનાસમયહાવાથી ઘરમાંથી વાસીદું કાઢતાં હતાં એટલામાં શેઠને મલવા નિમિત્તે એક ભાઈ ગામમાંથી શેઠને ઘેર આવ્યા. અહારનાં ભાગમાં આસ
:
રીમાં શેઠાણી વાસીદું કાઢતાં હતાં એટલે પેલા ભાઈએ શેઠા ણીને પૂછ્યું કે શેઠ કળ્યાં છે ? મારે તેમને મળવુ છે. શેઠાણી
L