________________
* ૭૮
મનેાવિજ્ઞાન
પછી મુનિની બુદ્ધિ ઠેકાણે આવી અને કશાને મુનિ કહે છેઃ ભવસમુદ્રમાં બુડતાં એવા મારા આત્માને તે ઉદ્ધાર કર્યાં છે અને તે હિતશિક્ષારૂપે મને જે વચને કહ્યા છે તેની લાખ લાખ સેાનામહેાર કરતા પણ અનંતગણી કિમત છે.
'
ઇર્ષ્યા, ત્યાગ અને ક્ષમાપના
સિ’હગુફાવાસી ત્યાંથી પેાતાના ગુરુ ભગવંતની સમીપે આવી પહેાંચે છે. સૌથી પહેલાં મહામુનિ સ્થૂલિભદ્રજીને પુનઃ પુનઃ પગમાં પડીને ખમાવે છે અને ગગનૢ કઠે કહે છેઃ પ્રભુ આપની ગત તે આપ જ જાણે.. મારા જેવા પામરનું તેમાં કામ નહિં. જેમાંથી આપ જેવા પાર ઉતરેતેમાં મારા જેવાં ખૂંચી જાય. જે પરાક્રમીપુરૂષ હેાયતેજસિંહણનાં આંચળમાંહાથનાંખીનેતેમાંથી - દૂધ કાઢી શકે, કાચાપાચાનું તેમાં કામ નહિ. તેવી રીતે સ્ત્રીની સમીપમાં રહીને આપજેવા જ કામ ઉપર વિજય મેળવી શકે. તેવા રસ્તે બીજા ચાલવા જાય તે કયાંનાં કત્યાં દૂર ફે કાઈ જાય.
પછી પાતાના ગુરુ ભગવંતને કહે છે કે આપે સ્થૂલિભદ્રજી માટે જે ત્રણ વાર દુષ્કર દુષ્કર કહ્યુ તે પ્રભુ ! તદ્ન સત્ય છે. હવે મારી ભ્રમણા ભાંગી ગઈ છે. એ પ્રમાણે કહી પેાતાના દોષની પાતે આલેાચના કરે છે અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી સતિને પામે છે. આ રીતે સિંહ ગુફાવાસીને પોતાની ભૂલનુ ભાન થયું તે તેઓ પેાતાના આત્મા સાધી ગયા. ભૂલનુ ભાન થાય એ પણ ઘણી મેાટી વાત છે. ન ભૂલે એ ભગવાન કહેવાય અને ભૂલે તે ઈન્સાન કહેવાય, પણ ભૂલે અને ભૂલ ન કબૂલે તે શેતાન કહેવાય, માટે ભૂલને પાત્ર તે સૌ છે પણ • સ્કૂલને સુધારી લે એ જ ખરો મહાદુર છે.