________________
મનોવિજ્ઞાન (પૂર્વાધ)
અતશય મદ્દાવાદ્દો ! મનો યુનિવ્ર ્ પહમ્ । अभ्यासेन तु कौन्तेय, वैराग्येण च गृह्यते ॥
૮૩
હું ! અર્જુન તમારી વાત શંકા વિનાની છે. મનનુ નિગ્રહ ખરેખર અતિ દુષ્કર છે. છતાં અભ્યાસ અને વૈરાગ્યનાં મળે ચંચળ એવા મનના પણ નિગ્રહ કરી શકાય છે. શ્રીકૃષ્ણેઅજુ નની શંકાનું સમાધાન કર્યું" છે પણ પ્રત્યુત્તર આપવાની શૈલી કેટલી અધી ગ'ભીર છે, જ્યારે આજે તા સામા માણસની પુરી વાતે સાંભળે નહિ. હજી તેા પેલાએ પુરી વાત ન કરી હેાય ત્યાં વચમાં જ તાડી નાખે! જ્યારે આ તે મનેાનિગ્રહ 'ગેના ઉપાય બતાવતા પહેલાં કહે છે. અર્જુન! તમારી વાત શકા વિનાની છે. અને ત્યારબાદ ઉપાચા મતાવે છે. આવી શૈલીથી સમજાવવામાં આવે તે સામાને પણ શેર લેાહી ચડે કે નહી? માટે તમે લેાકેા પણ ઘણીવાર અમુક પ્રશ્નોનાં ઉકેલ માટે ભેગા થાએ છે. એ સમયે પ્રત્યુત્તર વાળવાની આ શૈલી લક્ષમાં રાખજો, આવી શૈલીમાં વાત કરવામાં આવે તે કોઈ સાથે વાદ વિવાદ કે વિખવાદનું કારણ જ ઊભું ન થાય. વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણી એવી હાય કે સામેા માણસ પાણી થઈ જાય. પ્રત્યુત્તર વાળવાની શૈલી એવી હાય કે ગમે તેવા અક્કડ માણસ એક વાર નમ્ર બની જાય. અભ્યાસ અને બૈરા ગ્યનાં મળે ચંચળ મનને પણ વશ કરી શકાય છે. કેવા સુંદર ઉપાય બતાવ્યા ? યમનિયમાદિનું પાલન, સત્ સંગ, સ્વાધ્યાય એને અભ્યાસ કહી શકાય અને સંસારનાં બધા પદાથેની ક્ષણભંગુરતા વિચારતા તે તરફના રાગ જે છે થાય તે જ વૈરાગ્ય, જેમાં સાર હાય તેમાં મન દોડે પણ એમ લાગી જાય કે ખધુ અ ંતે નિઃસાર છે. પછી મન શેમાં જાય. રસ્તામાં મણિ માણેક પડડ્યા હોય તે માસનુ રસ્તા પરથી પસાર થતાં ધ્યાન ખેંચાય, કોહીનૂરને બદલે એકલા