________________
મનોવિજ્ઞાન રત્નકંબલ મેળવવા નેપાલ દેશ ભણી
મનથી ચલિત થઈ ગયેલા મુનિ કેશાની આગળ ભેગસુખની માંગણી કરે છે. કોશા કહે છે જેની પાસે દ્રવ્ય હોય તેનું અહીં કામ છે. આ સ્થાનમાં નિર્ધન સન્માનને પામી શકે નહિ. મુનિ વિચારમાં પડી જાય છે કે હું નિગ્રંથ છું. મારી પાસે દ્રવ્ય કયાંથી હોય? ઊંડાણથી ચિંતન કરતાં મુનિને એક વાત યાદ આવી જાય છે કે નેપાળ દેશને રાજા પહેલવહેલા. જે કઈ સાધુ ત્યાં જઈ ચડ્યા હોય તેમને રત્નકંબલ વહેરાવે છે. બસ પછી તે મુનિ નેપાળદેશ ભણી ભરચોમાસાની સીઝનમમાં વિહાર લંબાવે છે. મુનિ મનમાં ચિંતવે છે કે રત્નકંબલ લાવીને આ કેશાને ચરણે ધરી દઉં.. પછી કામ સુખ ભેગવવા અંગેની મારી મનવાંછા આ કેશા જરૂર પરિ પૂર્ણ કરશે. કેશા ધૂલિભદ્રજીથી ધર્મ પામેલી છે. એ સ્વરૂપમાં કેશાને મુનિ ઓળખી શક્યા નહિ.
રત્નાક્ય આગળ રત્નકંબલની શી કિંમત !
મુનિવિહાર લંબાવીને નેપાળદેશમાં મહામુશીબતે પહોંચ્યા, રાજાની પાસે રત્નકંબલની માંગણી કરી. એટલે રાજાએ મુનિને મહા કિંમતી કંબલ વહોરાવી. રત્નકંબલ લઈને પાછા ફરતાં રસ્તામાં ચારે એ કંબલ લૂંટી લીધી. મુનિને ફરીવાર રાજાએ કંબલ વહેરાવી. બીજીવાર ત્યાંથી વિહાર લંબાવીને મુનિ ઘણાં કષ્ટો વેઠવા પૂર્વક પાટલીપુત્ર નગરે પહોંચ્યા. મહાકિંમતી રત્નકંબલ કેશાને અર્પણ કર્યું. એક ક્ષણિક કામવાસના પષવા મુનિને કેટલા કષ્ટો વેઠવા પડયા છે. એટલા કષ્ટો જીવ જે કર્મ નિર્જરાના ધ્યેયથી વેઠે તે કલ્યાણ થઈ જાય. રત્ન કંબલ જેવું કશાને અર્પણ કર્યું કે કેશાએ તરત જ તેનાથી