________________
તેજ અને તિમિર
૩૭
રહી છે. બિચારા નિરાધાર અને મુંગા પ્રાણીઓનુ આજે કાઇ ધણી નથી. અમે આવી વાતે પાટ ઉપર ઉચ્ચારીએ એ અમારૂ એક પ્રકારનુ ં અરણ્યરૂદન છે. મોંગલમય વાણી ઉચ્ચારવામાં આવે છે, પણ ઝીલનારાં નથી. જો કે સભળાવનારને એકાંતે લાભ છે. પણ ઝીલનારાં હાય તા ઘણા મેાટાં લાભનું કારણ થાય. નિર્દોંષ પશુઓનાં સંહારની વાત સાંભળીએ ત્યારે અ ંદરથી હૃદય કંપી ઉઠે છે. અને સરકાર પણ પરદેશમાંથી હુંડિયામણ મેળવવા એ સ’હારલીલાને ઉત્તેજન આપે જ જાય છે, ખરેખર ! જ્યાં રક્ષક ભક્ષક અને ત્યાં એ બિચારાં નિર્દોષ મુંગા પશુઓ કેની સમક્ષ ફરિયાદ નોંધાવે ? સંહાર અટકાવવા દરેક મનુપ્યાએ યથાશકિત પેાતાનાથી બનતા ભાગ આપવા જાઈએ.
જ્ઞાનીઓ તેા ફરમાવે છે કે પ્રાણને ભાગે પણ અન્ય જીવાની રક્ષા કરવી જોઈએ. સંસારમાં સુખ ઉતારવું છે પણ આ સંહાર ચાલુ છે ત્યાં સુધી સુખ કયાંથી ઉતરી આવવાનુ છે? રાજીદા હજારાની સ ખ્યામાં પશુએ કપાય છે તેના નિઃસાસા આ દેશને નહિ લાગતા હૈાય ? સુખનું સ્વ` નીચે ઉતારવુંહાય તે દરેકને શાન્તિથી જીવવા તેા છે ! આપણે કોઈ ને પ્રાણ આપી શકતા નથી તેા કોઈનાં પ્રાણ લેવાના આપણને શે। અધિકાર છે ? આપણા તરફથી સૌ જીવાને અભયદાન મળવુ જોઈએ. અન્ય જીવા પ્રતિની સુક્ષ્મ એવી પણ પરપીડાના ત્યાગ કરવા. આટલામાંતા પૂ. હરિભદ્રસૂરિએ ઘણું કહી નાખ્યુ છે.
Àારી નસ
પૂ. વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં કહે છે કે, “પ્રાણ જાયે એહવી વાક કેને ન કહીયે રે’ આવો આવો જોાદાના કત અમ ઘર આવો રે”