________________
તેજ અને તિમિર
૫૧
શાસ્ત્રમાં સ્પષ્ટ પાઠ આવે છે –
સંસામો મઠ્ઠો, રામદૂત નથિ નિવ્યા “ सिज्जति चरण रहिया दसणरहिया न सिज्जति" દર્શનથી છે ભ્રષ્ટ થયો તે જ ખરે ભ્રષ્ટ છે. કારણ કે દર્શનથી ભ્રષ્ટ થયેલો મોક્ષને પામતો નથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાં નિર્વાણને પામે છે. પણ દર્શનથી ભ્રષ્ટ થયેલાં અલ્પકાળમાં મેક્ષને પામતા નથી.
વર્તન મલિન પણ દષ્ટિ નિર્મળ ભેગાવલીના ઉદયે નદિષણના વર્તનમાં મલિનતા આવી હતી. છતાં તેમની દષ્ટિમાં નિર્મળતા એવી ને એવી હતી. અંદરનાં સમ્યક્ત્વના પરિણામ તેમનામાં જળવાઈ રહ્યા હતાં. વર્તનમાં મલિનતા ચલાવી લેવાશે પણ દૃષ્ટિની મલિનતા નહિં ચલાવી લેવાય. કર્મોદયે ચારિત્ર તરતમાં ન પણ લઈ શકાય પણ દૃષ્ટિમાં નિર્મળતા હોવી જોઈએ. “તે જ સાચું અને નિઃશંક છે કે જે જિન ભગવંતોએ પ્રરૂપેલું છે. નિર્ગથ, પ્રવચન એજ અર્થરૂપ છે. એ સિવાયનું બાકીનું અનર્થ રૂપ છે. આને જ દર્શનશુદ્ધિ કહેવામાં આવે છે.
એક જ વચને ભોગાવલીનો અંત આ નંદિષેણને વેશ્યાને ત્યાં બાર વર્ષ પસાર થયા બાદ એક દિવસ એક અનોખી ઘટના બને છે. જે ઘટનાથી નંદિષણને સૂતેલે આમા ફરી પાછે જાગૃત થઈ જાય છે. ઘટના એવી બને છે કે દસને પ્રતિબંધ પમાડવાને તેમને જે નિયમ હતો તેમાંથી નવને પ્રતિબંધ પમાડી શકયા પણ દશમે એક સેની તેમને માથાને મળે.તે કેમે પ્રતિબોધ પામ્યા નહિ. નંદિષણને સામેથી તેણે કહ્યું કે સંસાર અસાર, સંસારના ભેગ સુખ અસાર એવો બેધ તમે મને આપે છે તો તમે શા માટે