________________
મનેાવિજ્ઞાન
૫૪
તપ સંયમથી આત્માને ખૂબ સારી રીતે ક્રમે છે, નિરતિ– ચારપણે ચારિત્રનુ પાલન કરે છે. છેલ્લે અનશન અંગીકાર કરવા પૂર્ણાંક નક્રિષણ મુનિ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલાકમાં જાય છે.
પતન અને ઉત્થાન
આ રીતે પડેલા આત્માઓ પણ ફરી પાછા માર્ગ ઉપર આવી જાય છે. પતન થયું હાય તેનુ ફરી ઉત્થાન ન જ થાય તેવું એકાંતે નથી. આમાંથી એટલુ આપણે જરૂર શીખવાનુ છે કેનિકાચિત કર્યાં પણ કેટલા ખળવાન હેાય છે. આવા મહાન ગજરાજ જેવા પુરુષા પણ ગાથુ ખાઇ જાય તે આપણા જેવા ઘેટાં ગાડરડાનું શું ગજું ? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે. સ્વમાં જાગૃત રહી પેાતાના આત્મા ઉપર કાબૂ ધરાવનારા આત્મા જ આ કાળમાં પેાતાનું સાધી શકે છે. આત્મ દમનને માર્ગે સૌ મંગળ પ્રસ્થાન કરી સ્વઆત્મા સાધા એ જ એક મહેચ્છા.
દુનિયામાં ધમ ધમ સૌ કહે છે, પણ ધર્મ ના મ જાણનારા વિરલા છે. અપરાધીનુ પણ મનથી પ્રતીકુલ નચિંતવે અને તીવ્ર પાપકમ આચરતાં જે અટકી જાય તેણે જ ધન! મમ જાણ્યા કહેવાય.