________________
૪૮
મનેાવિજ્ઞાન
કર્માના ફાય થતા નથી. આત્મઘાત કરવાથી તેા ઉલ્ટા નવા કર્યાં ખંધાય છે. આત્મઘાત એ છુટવાના ઉપાય નથી. આ કાળમાં કેટલાક હેંના દુ:ખમાંથી છુટવા આત્મઘાત કરી નાખે છે, પણ તેમને આ વાત અરામર મગજમાં બેસાડી લેવી કે આત્મઘાત એ દુ:ખમુકિતના ઉપાય નથી. દુ:ખમુકિતના ખરો ઉપાય જ્ઞાનદર્શન અને ચારિત્ર છે. આત્મઘાત કરતા તે ઘણા કરી લે પણ પાછળથી મનમાં આ ધ્યાન એવું થઈ જાય કે પરલેાક બગડયા વિના રહે નહિ. એક ભવ અગડતા તા. ભવાના ભવ બગડી જાય. જોકે નર્દિષેણ મુનિનુ ધ્યેય તે ચારિત્રની રક્ષા માટેનુ હતુ. પણ શાસનદેવે તેમને તેમ કરતા.
અટકાવી દીધા.
ધમ લાભ ને સામેથી અ લાભ
એકવાર નર્દિષણ મુનિ છઠ્ઠના પારણે ભિક્ષા નિમિત્તે રાજગૃહી નગરીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ઉંચ કે નીચ કુળાના ભેદ મનમાં રાખ્યા વિના ઘેર ઘેર ભિક્ષા નિમિત્તે ભમી. રહ્યા હતા. એટલામાં એક ઉંચા ભવ્ય પ્રાસાદમાં ભિક્ષા નિમિત્તે દાખલ થાય છે અને દાખલ થતા વેંત મુખમાંથી ધ લાભ એવા મહા મોંગલકારી વચના ઉચ્ચારે છે. મુનિ ગૃહસ્થના ઘેર માધુકરી નિમિત્તે જાય એટલે ધર્મલાભ આપ્યા વિના સીધે. સીધા દાખલ ન થઈ જાય. ગૃહસ્થા કેવી સ્થિતિમાં બેઠા હાય, કેવી સ્થિતિમાં ન બેઠા હેાય-ધમ લાભ આપે એટલે સૌ સજાગ બની જાય. નર્દિષેણ મુનિએ જેવા ધ લાભ આપ્યા તેવા જ સામેથી અથ લાભ એવા અવાજ આવ્યેા. મુનિ ઘડીભરને માટે ચાંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આ રીતે સામેથી હજી સુધીમાં કયારે પણ અલાભ એવા અવાજ કેઇએ કર્યાં નથી. આ હું કાના ઘરમાં દાખલ થયા છું ? ત્યાંતા ખ્યાલ