________________
તેજ અને તિમિર
૩૩
માટે કહે છે કે આવા કાઈ પણ પ્રકારનાં નમળાં વિચારા મનમાં લાવ્યા વગર ઉદયકાળને સમતા ભાવે ભાગવી લે. કારણ કે હું આત્મન્ ! તને મધુ સુલભ છે પણ સ્વાધીનતા અતિ દુલભ છે.
હે આત્મન્ ! તે પરાધીનપણે ઘણાં કષ્ટ સહન કર્યાં છે. છતાં તને તેથી લેશ પણ ગુણ થયા નથી. બળદ, ગાય, ભેંસ, ઘેટાં, બકાં, પશુ પ’ખી વિગેરે પ્રાણીએ પરાધીનપણે ક્ષુધા, તૃષા, વધ અંધન વિગેરેનાં અનેક કષ્ટો સહન કરતાં નજરે જોવામાં આવે છે. છતાં તે જીવા સકામ નિર્જરાનાં ફળને પામી શકતા નથી. કારણ તેમાં પરાધીનપણે સહન કરવાનુ છે. જ્યારે મુનિ ભગવ'તા લેાચ વિહારાદિનાં કષ્ટો સ્વાધીનપણે સ્વેચ્છાથી સહન કરતાં હાવાથી તેઓ ડગલેને પગલે સકામ નિજ રા સાધે છે—જીવે પરાધીનતામાં રહીને જેટલું સહન કર્યું છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી જ્યારે સ્વાધીન પણે સમતા ભાવે સહન કરવાના અપૂર્વ અવસર તે ક્યારેક જ મલે છે. એટલા માટે તે મુનિ ભગવ ંતા ગમે તેવા ઉપસર્ગાદિનાં પ્રસંગે પણ પીછે હઠ કરતા નથી તે સમજતા હોય છે કે સ્વાધીન પણે સહન કરવું એમાંજ ખરી નિજ રા છે—
ધન્ય અવસર
રણ સગ્રામમાં પરાક્રમી ગજરાજ જેમ મેખરે હાય છે તેમ પરિસ અને ઉપસગ ના પ્રસ`ગે મુનિ ભગવંતા પણ મેાખરે ઊભા હાય છે. શત્રુ પક્ષ તરફથી ગમે તેવી ખાણવર્ષા થાય છતાં શૂરવીર્ ગજરાજ પીછે હઠ કરે નહિ–તેમ જીવલેણ ઉપસના પ્રસ ંગે પણ મુનિ ભગવંતા પીછેહઠ કરતા નથી. એ તા ઉપસર્ગ કરનારને પણ મિત્ર સમાન લેખે.. ઉપરાઉપરી