________________
તેજ અને તિમિર
૩૧
આજની દુનિયામાં સ્વચ્છંદ અને સ્વેચ્છાચારે તેા માજા મૂકી છે. આજે છુટથી વવાના તે જાણે મેનિયા ચાલ્યા છે. અમારે સાધુઓમાં પણ આજે સ્થિતિ એવી છે કે શિષ્યને જરાક ખેલતાં આવડ્યું. એટલે ગુરુથી છુટા થઈ જાય. ચામાસા જુદા કરવાની ગુરુ પાસે આસા માગે ! આજ્ઞા માગે ત્યાં સુધી તેા હજી ઘણું સારૂ —આજ્ઞા માગવાનીએ દરકાર ન રાખે તે ગુરુ શું કરે ? આ જમાનાના ઝેરી પવન ચેાડે અમને પણ લાગ્યા તા છે. છતાં શ્રી જિન શાશનની બલિહારી છે. ઘણાં આત્માએ ગુરુકુળ વાસમાં રહીને સ્વ—આત્મા આજે પણ સાધી રહ્યા છે. અન્ય સંપ્રદાયા તરફ દૃષ્ટિપાત કરશે તે લાગશે કે જૈન સાધુએ હજી ઘણી ઉચ્ચ ભૂમિકાએ છે અને છકકાયનાં કુટામાં પડેલાં ગૃહસ્થાની અપેક્ષાએ તે તેએ ઘણાં જ મહાન અને ઘણી જ ઉચ્ચ કક્ષાએ છે.
વ્યસનથી વ્રતમાં અ`તરાય
સ્વચ્છંદ અને સ્વેચ્છાચાર સામે જ્ઞાનીઓ કહે છે કે સ્વ ઉપર જ વિજય મેળવા દરેક પર આત્માએ કાબૂ રાખ્યા છે. પણ મન અને ઈન્દ્રિયા પર કાબૂ રખાતા નથી. તેથી વ્રત, પચ્ચક્ખાણાદિમાં પણ ઘણી શિથિલતા આવતી જાય છે. ચૌદશ જેવી પવ તિથીના દિવસે એક એકાસણાં જેવુ' વ્રત કરવુ હાય તે પણ જીવ અંદરથી વિચારે ચડે છે. તેમાં મુખ્ય વિચાર તે એ આવે કે એકાસણું તેા કરી નાખું, પણ મારે સવારનાં ઉઠતાવે’ત ચા જોઈએ તેના વિના કેમ ચાલશે ? ચા વિના તે મારૂ' મગજ ઠેકાણે નહિ આવે. મન અને ઈન્દ્રિયેટની ગુલામીએ તે જીવાને આરાધનાનાં માગ થી કયાંના કયાં દૂર ધકેલી મૂકયા છે, અનંત શક્તિના ધણી આત્મા એ ઘડી ચા કે બીડી વિના રહી શક્તા નથી. કેટલી પરાધીનતા છે. તેવા વ્યસનાના ત્યાગ