________________
રિશેખર
[ ૨૦
વૃદ્ધિ પામતા, રમતા, ઝુલતા, મનમાન્યા આનંદ રસમાં મ્હાલતા આ બાળક વયમાં અમુક દિવસ થતાં, કુટુંબીઓએ નામ નિર્ધાર કરવાના નિય કર્યાં.
નામ નિર્ધાર:—
-
સગાસંબંધીઓનુ` એક મંડળ પિતાંબરશેઠના સોહામણા અને મનેાહાર આંગણામાં સાનંદ એકત્રીત થયું. આ પુત્ર લાલ–રતરૂપ હાવાથી માતા અને પિતાને અનુકુળ એવું તે બાળકનું પુનીત નામ “લાલચંદ્ર” તરીકે નિશ્ચિત થયુ. માતા અને કુટુંબીઓએ લાલચંદના નામની ધ્વનિઓથી પિતાંબરશેઠના ધરને ગજાવી મૂક્યું ખરેખર આ ગુંજારવ ભાવિ સૂચન કરતા હતા. કે હું બાળ, લાલ, ભવિષ્યમાં લાલચ એ નામ યથાય કરી સુકાર્યોમાં જીવનના ફાળા આપી. પરાપકારના પવિત્ર કાર્યક્ષેત્રમાં નિઃસ્વાર્થ પણે જીવનના અણુમાલ સમય વિતાવી સૈદ્ધાંતિક સત્યાને ફેલાવી જંગેાજગમાં જીગર્જીંગ સુધી તારૂં નામ ગુંજતું રહે. એ આશિર્વાદ લાલચંદ લાલચંદની પ્રેમવાહી ધ્વનિએમાં કલ્પી શકાતા હતા.
ગ્રહાચાર વિચાર:
ગ્રહ અને ક્રમના પરસ્પર અવગાઢ સંબંધ રહેલા હાય છે. અમુક કર્યું. જ્યારે ઉદયમાં આવવાનું હાય ત્યારે અમુકજ ગ્રહ અને અમુકૈજ ચંદ્રમા કુદરતના કાનૂન અનુસાર આવી મળે છે. જો કે કવાદીઓને પણ એ ગ્રહચારની ગણત્રી અને તેનાથી થતા શુભાશુભ *ળાની માન્યતા ધરાવવીજ પડે છે. ગ્રહચારના પૂર્ણ જ્ઞાતા હોય તે જન્મનાર વ્યક્તિના જીવન પંથના વિપરીત અને અનુકુળ પ્રસ ંગાને પ્રથમથી જણાવી શકે છે. તદનુસાર શુભાશુભ ફળ સંલબ્ધ થતું અનુભવાય પણ છે.