________________
૨પર 1.
કવિકુલકિરીટ જાળ નહિ નાંખવાને અને સૂરીશ્વરજી મહારાજ જ્યાં સુધી સુરત જીલ્લામાં બીરાજે ત્યાં સુધી કુતરાઓને ઝેર નહિ આપવાને હુકમ બહાર પાડ્યું. શ્રી જૈન નિરાશ્રિત ફંડમાં રૂપિયા લગભગ ચાલી શહજાર અને પશ્ચીશ હજારની શ્રી વિજયકમળસૂરીશ્વરજી પ્રાચીન હસ્ત લેખિત જૈનપુસ્તકધાર કુંડ ખાતે રકમ એકઠી થઈ હતી. ઉપધાન તપ
આ ચાતુર્માસમાં ઉપધાન તપની પણ અપૂર્વ આરાધના લગભગ ૪૧ પુરૂષ અને ૨૫૯ સ્ત્રી મલી ૩૦૦ જણે કરી હતી. જેમાં ઘણુંખરા સુખી શ્રીમંત અને યુવાન તેમ બાળવયનાઓ પણ હતા. ઘણી સામગ્રીયુક્ત માળને એક ભવ્ય વરઘેડ નીકળ્યું હતું. માળની ઉપજ પણ સુરતમાં કોઈ વખત પ્રાયે નહિ થએલી એવી પચ્ચીશહજાર જેટલી થવા પામી હતી. તદુપરાંત ઉદ્યાપન, સ્વામિવાત્સલ્ય, પ્રભાવના, બહાર ગામથી આવેલ દહેરાસર તથા ઉપાશ્રયની ટીપ વિગેરે અનેક પ્રકારના સત્કાર્યો થયા હતા. ભરયુવાનીમાં સંસાર ત્યાગ–
ઉપધાન તપનું આરાધન કરનારાઓ બહારગામથી પણ આવ્યા હતા. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની પ્રતિદિન ચાલતી સટ વૈરાગ્યવાહિની દેશના પ્રભાવે ઘણા માણસેએ દીક્ષા ન લેવાય ત્યાં સુધી પોતાના ઈષ્ટ પદાર્થોને ત્યાગ કર્યો હતે. તેમાં છાણીના રહીશ શ્રાદ્ધ ગુણસંપન્ન ધર્મનિષ્ટ શ્રીયુત છેટાલાલ હરગોવિંદભાઈના સુપુત્ર નગીનભાઈ ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંસાર ત્યાગ કરવાની ઉગ્રભાવનાવાલા બન્યા હતા. જેમણે ઉપધાન તપની કઠીન ક્રિયા આચાર્યવર્યની શીતળ છાયા નીચે નિર્વિને સંપૂર્ણ કરી માલા પણ પહેરી હતી. તેમની ઉમ્રભાવના અને વૈરાગ્ય જોઈ તેઓશ્રીને સુરતમાં જ પ્રત્રજ્યા પ્રદાન કરવાનો નિશ્ચય થયે. શુભ દિવસે ચતુવિધ