________________
છે
પ્રકરણ ૨૮ મું
છે.
પાલીતાણાના મુમુક્ષુ
હું સંછે વત ૧૯૮૮ ને ચાતુર્માસ પહેલા મુંબઈના ચાતુર્માસમાં ( ) પૂજ્ય આચાર્યશ્રીની દેશનાથી વૈરાગ્યભીના બનેલા
પાલીતાણા નિવાસી શા છોટાલાલરૂગનાથ પોતાના ધર્મપત્નિ સમરથ બાઈ સાથે સંયમ ગ્રહણ કરવા ખંભાત આવ્યા હતા. પાલીતાણથી જ્યારે ખંભાત આવવા માટે વિદાય થયા ત્યારે તેમને પાલીતાણાના ઘણું જૈને તથા જૈનેતરે સ્ટેશન ઉપર વળાવવા આવ્યા હતા. દીક્ષાના અનુમોદન રૂ૫ શ્રીફળ, પુલને હાર તથા ચાંલ્લે ઘણું ભાઇઓ તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો. તેઓ ધર્મનિક હાઈ પાલીતાણાની પ્રજા તેમના તરફ અત્યંત માનની દૃષ્ટિથી જોતી હતી. લગભગ ચાલીશ