________________
૩૪ ]
કવિકુલરિટ નગીનચંદ રૂપચંદ લલુભાઈના તરફથી આચાર્યશ્રીને ભવ્ય વરઘોડાથી પ્રવેશ મહત્સવ થયું હતું. મુનિશ્રી લલીતોગવિજયજીની વડી દીક્ષા નિમિત્તે પાંચ દિવસને ઓચ્છવ શરૂ કરવામાં આવ્યો હતે
જ્યાં પાંચે દિવસ પ્રખ્યાત ગવૈયા દિનુભાઈ વિગેરે હેવાથી પૂજા ભાવનામાં સારે રંગ જામતે હતેછેલ્લે દિવસે લલીતાંગવિજયજીના સંસારી પિતાશ્રી નગીનભાઈ રૂપચંદ તરફથી સંધ જમણ કરવામાં આવ્યું હતું, તથા રાત્રી જાગરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં બૈરાઓને વાટકાની પ્રભાવના કરવામાં આવી હતી. મહાસુદ ૧૦ ના દિને એમના ઘર આંગણે બાંધેલા વિશાળ મંડપમાં ચતુર્વિધ સંઘની મટી મેદની સમક્ષ મુનિશ્રી લલીતોગવિજયજી ને તથા મુનિશ્રી અછતવિજ્યજીને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. તે જ દિવસે ગેપી પુરાનાં લીલુબેનને દીક્ષા આપી તેમનું નામ લલીતાશ્રી રાખી સુવ્રતાશ્રીની શિષ્યા કરી. ભાગ લીધો
લલિતાં-વિના સંસારીભાઈ રાયચંદભાઈ મોહવશથી અને તેમની રજાથી આ દીક્ષા ન થયેલ હોવાથી તેઓ આમાં સહર્ષ ભાગ લેતા ન હતા, પરંતુ ભવિતવ્યતા પરિપકવ થતાં તેઓએ પિતાને રશ ઉતાર્યો હતું અને પોતાના ભાઈ સંયમ પંથે વળ્યા છે એ માટે પિતાની જાતને ભાગ્યશાલી માનતા થયા છેલ્લે દિવસે એમણે પૂજામાં પણ ભાગ લીધે હતા અને એક દિવસ રોકાઈ જવા વિનંતિ કરી હતી, પરંતુ સમયના અભાવથી અને ખંભાત જવાની ઉતાવળ હોવાથી બપોરના સુરતથી ખંભાત તરફ વિહાર કર્યો હતો. જે વખતે સેંકડો માણસ વળાવવા માટે ગયા હતા. ધર્મ ધગશથી એમના માતુશ્રી ગુલાબબેને દીક્ષા આદિ સઘળા પ્રસંગોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધે હત; ઉગ્રવિહાર–
ખંભાતમાં ગુલાબચંદ મુળચંદની પુત્રી બેન કાન્તાને દીક્ષા