________________
૩૫૨ ૧
કવિકુલકિઢિ
મરૂધરમાં ચરિત્રનેતા વિશાળ પરિવાર સહ પધારે છેએ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. મરૂધર દેશની જનતા માટે ભાગે આચાયશ્રીથી અપરિચિત હતી. પરન્તુ અહાર દેશાવર રહેનાર વતા તેમની વ્યાખ્યાન કળા, વિદ્વતા અને પવિત્ર ચારિત્રથી પરિચિતજ હતા,
મારવાડનું પેરીસ
મહારાજ શ્રી અનાદરા ગામને સાદર વાલું બનાવી ત્યાંથી વિહાર કરી ગામાનુગામ વિચરતા મારવાડ દેશના પેરીસ તરીકે પ્રખ્યાત થએલા સીરાહી શહેરમાં સસકાર પધાર્યા.
સીરાહી શહેર ધણુંજ પ્રાચીન છે. ત્યાંના એકી સાથે ચૌદપ દર દહેરાસરાની હાર માલ જોતાં અજબજ આનંă ઉત્પન્ન થાય છે, જેને કેટલાક લોકા અર્ધો શેત્રુંજો એ ઉપનામથી પણ એળખે છે. અકબર ન્રુપ પ્રતિભેાધક સૂરિ સમ્રાટ જગદ્ગુરૂ શ્રીમદ્ વિજય હીરસૂરિજી મહારાજની આચાર્ય પદ પ્રદાનની આ ઇતિહાસ પ્રસિદ્ધ ભૂમિકા છે, પ્રથમ આ શહેરમાં ૨૭૦૦ જૈનાના ધર હતા, પરન્તુ કાળ પડતા હોવાથી ધરની પણ પડતી થતી ગઇ એટલે હાલ માત્ર ચારસો ધરની વસ્તી ગણાય છે અત્રે આચાર્યશ્રીના વ્યાખ્યાતા શરૂ થયા અત્રે ધણા ભાગ કેળવાયલા પણ છે, રાજદરબારમાં તકરી કરનારા પણ છે, તે સૌ વ્યાખ્યાનામાં આવતા થયા જમાનાના ઝેરી પવનથી દશાયેલા ઘણા યુવકાના ઝેર ઉતર્યાં. ધીમે ધીમે ધર્મોનુષ્ઠાનામાં જોડાતા ગયા:
થાડા દિવસના પ્રવચનથી અપૂવ જાગૃતિ આવી, અત્રેજ ચાતુર્માસ કરાવવા સહુ કાઇ પ્રેરાયા, અનાયાસે આવેલ નિધાનને કાણુ છેડે? સૌ એકમત થઈ ચાતુર્માસ રાખવા વિનંતિ કરી. મરૂધર દેશના પ્રથમ સોપાનરૂપ આ શહેર કહેવાય. ચરિત્રનેતાને હજી આગળ વિહાર કરવા ઇચ્છા હતી. પરન્તુ આ ક્ષેત્રમાં ઘણા વર્ષો થયા સુવિહિત વિદ્વાન આચાર્યનું ચામાસુ થયું ન હતું. તેથી આ ક્ષેત્રમાં ધણા લાભ થશે