________________
કવિકુલકિરીટ દિવસે તેમની દીક્ષા નિમિત્તે વરઘેડે પણ ચઢાવવામાં આવ્યું હતું. બે ત્રણ મહીનાના ટુંકા પર્યાયમાં તેઓ અપૂર્વ સાધના કરી ભોયણી મુકામે આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા હતા. પાલીતાણું પ્રતિપ્રયાણ–
અવેથી વિહાર કરી ભોયણીજી તીર્થની યાત્રા કરી વીરમગામના સંધના આગ્રહથી ત્યાં સરકાર પધાર્યા. ત્યાંની જનતાના આગ્રહથી બે ત્રણ જાહેર ભાષણે થયા જેથી જૈન જૈનેતર પ્રજા ખૂબ આકર્ષાઈ હતી. અત્રેથી વઢવાણ, ચુડા, રાણપુર, બેટાદ, વિગેરે ક્ષેત્રોમાં ધમેંપદેશથી અનેક ભવ્ય જીને પ્રતિબદ્ધતા દરેક સ્થળે સકારાતાં શ્રી સિદ્ધાચલજી તીર્થયાત્રા માટે પાલીતાણું નજીક આવી પહોંચ્યા. પાલીતાણાની ભક્તિભીની જૈનજનતાએ ચરિત્રનેતાનું શાસન શેભાને વધારતું અજબ અને ભવ્ય સ્વાગત કર્યું. તીર્થરાજની અનેક યાત્રાઓ કરી. ત્યાંથી વિહાર કર્યો. સીહેર પધાર્યા–
સહેર નિવાસી શા. ગુલાબચંદ હરિચંદના ધર્મપત્ની વિધવા સુશ્રાવિકા નેમકેરબેન તથા તેઓની પુત્રી બાલકુમારી શ્રી હંસાબેન સંસાર છેડવાની દઢ ભાવનાવાળા બન્યા હતા. તેઓ પોતે સુખી કુટુંબના હે ગીરનારજીનો સંઘ કાઢી લગભગ સાત આઠ હજાર રૂપીયાને સદ્વ્યય કર્યો હતે. પૂર્વના મહાન પુણ્યોદયથી છતાં વૈભવને કરે મારી સંસાર ત્યાગવાની અપૂર્વ ભાવના કેઈક નીકટ ભરીને જ થાય છે. તે બન્ને જણને પિતાને આંગણેજ ધામધૂમથી દીક્ષા લેવાની ભાવનાથી પૂ. આચાર્ય દેવ આદિ ઠાણા મારવાડથી ઉગ્રવિહાર કરી પાલીતાણું થઈ તેમની આગ્રહ ભરી વિનતિથી સહેર પધાર્યા હતા. સહેરના સંઘે પૂ. આચાર્યશ્રીને ભવ્ય સત્કાર કર્યો હતે. તથા નેમકેર બેન તથા હંસાબેન તરફથી ત્રણ રૂપીઆની લાગતે બનેલે