________________
૧૬
મહાન લઘુતા—
જેમ જેમ વૃક્ષ વિશાલ અને લદ્રુપ થતું જાય તેમ તેમ નીચું નમતું જાય અને છાયાને વિસ્તારતું જાય છે, તેમ સુજ્ઞ પુરૂષો વયમાં અને જ્ઞાનમાં જેમ જેમ બુદ્ધિમાં અને અનુભવમાં, સન્માનમાં ને સદાચારમાં વધતા જાય છે, તેમ તેમ નમ્ર અને સરલ અનતા જાય છે. જેથી સુજ્ઞ જનેાના જીવન વૃક્ષથી ઉતરતા જ્ઞાન લેાના ફૂલ કેક ભવ્ય પથિકાને અનુગ્રહીત બનાવે છે.
શાસન પ્રભાવક ચરિત્રનાયક ખાલવયથીજ નમ્ર અને સરલાશયી તા હતાજ. જેમ જેમ જ્ઞાનમાં તે વયમાંવૃદ્ધિ પામતા ગયા તેમ તેમ વિશેષ લઘુતાવાળા અનતા ગયા, જેથી સ્વસમુદાયના અને અન્ય સમુદાયના અનેકાનેક સાધુ મહારાજે તેઓશ્રીની નિર્દોષનિશ્રાને ઝખે છે. ચરિત્રનેતા વેગવતી અને ખતવાળી વૃત્તિથી સાલ્લાસ બહેાળા મુનિવૃન્દ્રને આગમાભ્યાસ કરાવે છે, તેમજ પૃષ્ઠકના જટિલ પ્રશ્નોના ઉકેલ પણ અતીવ પ્રેમાળ અને સૌમ્ય શૈલીથી સમજાવી તેના ચિત્તને પ્રસન્ન કરે છે. ખરેજ સદ્નાનનું સુફળ પણ સૌમ્યવૃત્તિને સરલતાજ છે. અનેક સ્થલેાએ ઉપકાર—
બ્યામ મંડળમાં ભમીભની મેધરાજા અનેકાના દિલને રજન કરે છે. ગર્જન માત્રથીજ નહી મુસલધારવૃષ્ટિધારા વર્ષાવી અનેક કૃષીવલાની મહેનત ધાન્યચારા પકાવી સર્કલ બનાવે છે. વૃષ્ટિથી ભૂતલ ભીંજાય પરંતુ ખીજાધાન કરનાર ખેડુત વ ઉદ્યમશીલ હાય, ક્ષેત્રની ભૂમી પણ ઉપર ન હોય તોજ સુફલા પ્રાપ્ત થાય. ઉવીપટ પર અનુપમ ઉપકારી ધમ ગુરૂએ અનેક સ્થલામાં પાશ્રમથી વિહરે છે, ભવ્યાત્માઓના હ્રદય પ્રદેશમાં ગઈ ગઈ ને ધર્માંધારાની વૃષ્ટિ અવિરત વર્ષાવે છે. તે વતી તત્ત્વ પીયૂષની ધારા ભવ્યાત્માઓના હ્રદવ પ્રદેશને ભીંજાવી ધિબીજના અંકુરા પ્રાદુર્ભૂત કરે છે,