Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 491
________________ ૨ મનારથાની સફલતા— મહાપુરૂષોને મહાન કાર્યો કરવાના મતારથી સ્હેજે ઉપજે છે જે વ્યક્તિને જે મનેાથાની હારમાળા સત્વર અને ધારાબહૂ વહે છે તે વ્યક્તિએ તે તે મનારથા સફળ બનાવવા ભગીરથ પ્રયત્ન આદરે છે. એ સ્વાભાવિકજ છે કે જેવા મહાન મનેારથી હાય તેની સર્કલતામાં તેવુ. પાઢ પુરૂષાર્થ પણ ખીલવવુ જોઇએ તાજ ધ્યેય સિદ્ધિ થાય છે. જેમ ખલવત્તર વિૌધને ધ્વંસ કરવા પ્રચુર મોંગલની અનિવાર્ય આવશ્યકતા રહે છે તેવીજ રીતે મહાન મનારથા સફલીભૂત અનાવવા પ્રાલયને પણ ચેાજાવા જોઇએ તાજ પરિણામ ફૂલક કાર્યારંભ સત્વર બને છે. મહાન પુરૂષોના મનારથા જેમ મહાન હોય છે તેમ તેઓનુ પુરૂષાર્થ પણ અકલ્પ્ય હોય છે. એટલે કાર્યસિદ્ધિ સત્વર અને છે. ચિત્ર નાયકના અદ્યાવધિના જીવનમાં જે જે સ્થલે જ્યારે જ્યારે શાસન પ્રભાવના, ધર્માંદ્યોતના, અને સંયમ ધર્મ પ્રચારણાના સુમનારથી ઉપન્યા છે તે તે બધાય પૂજ્ય ચરણના નિઃસ્વાર્થ ભર્યો અસ્પૃયત્નોથી પશુ સલ થયેલા અનુભવાય છે. નિઃસ્વાર્થ બુદ્ધિથી કરાયેલ સુકાયના પ્રારંભ અને તેની પૂર્ણાંકૂતિ વિજયવંતજ રહે છે. સ્વા ભરી હલ કટ મતિથી ધર્મના મ્હાને પણ પ્રયત્ન આદરનાર પ્રાયઃ નિષ્ફલજ નીવડે છે. કવિત્ર કલાનાં પ્રતિબિબે— કલા કલાપ અગણિત છે, પણ તે કલાઓનું કેન્દ્ર તેા માનવ મસ્તિષ્કજ મનાય છે તે માનવાનું મન અને જ્ઞાનતન્તુઓના તારા એકમેક થતા તત્ત્વપીયૂષ વધે છે અને તે તત્ત્વા વિવિધ કલાઓને વિકવર કરે છે જેથી કલાવતની કલાર્કાવિદ્વતા વધતી જાય છે. કલા ઉઘુકૃત થતાં હજારામાં ઉપકારક બનવા સાથે તે આદરણીય પણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502