________________
લગભગ એંશી સ્તવને રચ્યા છે જેને સંગીતરસિક જનતા ખૂબજ સહકાર કરી ચૂકી છે. ચરિત્રનાયકે કવિત્વકળાને પ્રતિબિંબ તરીકે આજ સુધીમાં લગભગ ત્રણ સ્તવને ઘણું સઝા, પદ, બોધક ઈદે રચી ખરેખર જનતા પર અસાધારણ ઉપકાર કર્યો છે અને કરી રહ્યા છે.
અતીવ ઉપકારક વિવિધ રતવને વિગેરે દ્વારા ચરિત્રનાયકે જનતામાં જેમ પિતાની શીઘરેચક, કવિત્વકળાની ખ્યાતિ મેળવી છે તેવીજ વિવિધ રાગમય તત્ત્વજ્ઞાન અને તીર્થંકરદેવોના બોધક જીવનચરિત્રેથી શોભતી લગભગ સોળ સત્તર પૂજાઓ રચી કવિત્વકળાની અજોડ ખ્યાતી મેળવી છે.
ચરિત્રનેતાની કૃતિઓમાં કવિત્વકળાની વિશિષ્ટતા એ સમાયેલી છે કે કદીય પણ ન સાંભળેલી તર્જ ફક્ત એકવાર જ સાંભળતાંજ પિતે તે તર્જમાં હૃદયગત ભાવ દાખલ કરી શકે છે અને હજારે ગાયકેને તે કૃતિઓ પ્રિયતમ થઈ જાય છે. ચરિત્રનેતાની અજોડ કવિત્વ શક્તિથી આકર્ષાઈ ભાવુક જનતા જેઓને કવિકુલકિરીટ નામના સુંદર બિરૂદથી નવાજે છે ઓળખે છે. તે યુક્ત જ છે. વકતૃત્વ કળા અને પ્રાસ રમુજ »–
વર ટ્રા લાગુ' એ નીતિ વાક્ય બહુજ વિચારપૂર્વક ઘડાયેલું હોવું જોઈએ દશહજાર માનવોના કાફલામાં તત્વજ્ઞાની અને વિચારક, આકર્ષક અને સભાછત, સુવતા એકજ મળે છે, તેય પણ કથંચિત્ અરે હિત, મિત, યથાતથ્ય થનારે, સોચિત બેલનારે દશહજારમાં તે શું પણ લાખો માનવગણમાં વિરલ મળી આવે છે.
મધુર, વિદ્વત્તા ભરેલું, થોડું પણ સારવાળું તથ્થહીન ઉપકારક અને યથપસ્થિત શાસ્ત્રાનુકુલ પ્રવચન આપનાર સુવક્તા ઘણોજ દુર્લભ મનાય છે,