________________
૨૬
જ્યાં વસે છે ત્યાગ, ત્યાં સધાય છે શિવ સુંદરીના લાગ, જ્યાં છે કની અને માહતી આગ ત્યાંજ છે ભાગાભાગ, હે માનવ કુંભક”ની નિદ્રામાંથી જાગ, તો પછી નહિ રહે કમ કલંકના ડાધ. ૨
જ્યારે બનીયે અનગાર, ત્યાં ન શોભે વિકાર, અને હર્ટ વિકાર તો ન રહે સ ંસાર, શ્રી છનદેવના ધર્મ સ્વીકાર અને તે આચરતાં કદીય ન થાય દુઃખ પ્રચાર. ૩
પ્રભુના ધર્માંતે હૃદયમાં થાપા, જીનદેવના હુંમેશાં જપી લે જાપા, અને કર્માંજાલ કાપો, સહુને અભય આપે। તો દૂર થાય સધળાય પાપા. ૪.
હે મહાનુભાવે ! જીન ધ્યાનમાં અનેા લીન, સાંસારિક આક્તાથી ન થાવા ખીન, જેથી ખનશા આત્મખલમાં પીન, ૫.
વીતરાગવાણીની થાય હૃદયમાં અસર, ઢે નીકળે દુર્વાસનાની કસર પણ દુ`ભ છે. એ અવસર. ૬.
જો સુધરે વાસનાની ચાલ, તા ટળે કાલ, ન રહે કની જાળ, જ્યાં છે તત્ત્વજ્ઞાનની સંભાળ ત્યાંજ છે સુખ વિશાળ થશે જીવન ઝાકઝમાળ, છ,
સંસારભાગાથી રહેસા ઉદાસી તો સદૈવ અનશાઉલ્લાસી. જો તેમાં અન્યા વિલાસીતા પણ ચિરકાલે નહિ થશેા અવિનાશી અને રહેશે નિરાશી, જો હા સાચા સુખના પ્યાસી તે સંસારભાગોથી જાવા નાશી અને ઝટ અને આત્મગુણુના વિકાસી, ૮.
અનંતકાલથી ભટકતાં વારંવાર નીકળ્યો દમ તાયપણુ ન આવી ગમ જ્યાંસુધી ન આવે ગમ ત્યાંસુધી ન આવે શમ અને જ્યાં નથી શમ ત્યાં સુખ હાવે કમ અને ચાલે ધમાધમ, ૯,