________________
૩૬ ]
કવિકુલકિરિટ દિને પૂ. આચાર્ય દેવેશના વરદહસ્તે ઉપધાન તપોવાહકેના કઠોમાં શિવરમણની માળ સમી વિવિધવણ માળા પહેરાવવામાં આવી. આ સમયે આચાર્ય દેવેશના શિષ્યરત્ન મુનિરાજ શ્રીમદ્દ જયન્તવિજયજી મહારાજને ચરિત્રનાયકના વરદહસ્તે ગણપદ પ્રદાન કરવામાં આવ્યું, તે દિવસે નેકારશી જમણ કરવામાં આવ્યું. બહાર ગામથી પણ આ પ્રસંગે ઘણુ માણસેએ આવી લાભ લીધો હતો. દેવ દ્રવ્યની અને જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ પણ સમયાનુસાર સારી થવા પામી. આ સમયે પણ અત્રેની સેવાસમાજે સારી પેઠે સેવા બજાવી અપૂર્વ લાભ ઉઠાવ્યો હતઃ ઐક્યભાવ–
એક દિવસના જાહેર ભાષણમાં ચરિત્રનાયકે એજ્યભાવ ઉપર ઘણું જ આકર્ષક વિવેચન કર્યું. જેની ઉંડી અસર વજીભેદી હૃદયપર થતાં સૌ કોઈ ઐયભાવ રાખવા પ્રતિ પ્રેરાયા. કેટલાકના હૃદયમાં ચીરકાલીન ઈષ અને કુસંપની ચીણગારીઓ નાની પણ જવલન્ત હતી તે બુઝાઈ. વિશેષ મહત્વની વાત તે એ બની કે વર્ષોથી કેટલાક હમ્મડ બંધુઓ શ્વેતાંબર મૂર્તિપૂજક માન્યતા ધરાવતા હતા છતાંય પિતાના જાતીય બંધુ દિગંબરેની સાથે લેવડ-દેવડ અને અન્ય વ્યવસ્થિત રીતે ચાલતી. અમુક વર્ષોથી એ કેમમાં વિષમ વૈમનસ્યને કટુક પ્રચાર દેખાતે. ખરે ! ચરિત્રનાયકના આજના વજીભેદી ઉપદેશે તેઓને કેઈ અનેરી અસર કરી. જેના પ્રતાપે તે બન્ને પક્ષેએ ભેગા થઈ બીજે જ દિવસે સંપ કરી ઐકય ભાવ પરસ્પર વધાર્યો. અખિલ ઇડરની જનતામાં ચરિત્રનાયકના સચોટ ઉપદેશની ઉંડી અસર અને ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ. અલ્પ સંખ્યાવાળા વેતાંબરેની મુંઝવણ મટી ગઈ અદ્દભુત પ્રતિષ્ઠા મહત્સવ–
પુણ્ય પુરૂષની પ્રકૃતિ અને છાયા ઉભયને મેળ જનતાના હૃદય પટ ઉપર પારમાથી, પ્રભા પાથરે છે. પ્રભાવક પુણ્ય પુરૂષના સુકૃત