________________
૧૩
ઐક્યભાવને ભરે છે. કૃપાને ઉદાર બનવાના એરતા થાય છે, ઉદાર વ તા કષ્ટ ગુણ અધિક ધમ મહાત્સવેા ઉજવવા, શાસનપ્રભાવના ફેલાવવા કટિબદ્ધ થઇ તૈયાર રહે છે.
જ્યારે જ્યારે શાસ્ત્રાર્થાં માટે, ધર્મપ્રભાવના ફેલાવવા માટે વિરાધ વાદળીએ પ્રભેદવા માટે પ્રધાન પુરૂષે પ્રયત્ન આદર્યું ત્યારે ત્યારે હરેક પ્રસંગામાં પોતેજ જય કમલા વર્યાં, એ પણ પુણ્ય પ્રકૃતિની પ્રેરણા અને મદદ ખરીજતે?
જૈનધમ ના જન્મ સંસ્કારથી કટ્ટર શત્રુ જૈનેતા પણ ચરિત્ર નાયકને જોતાં વેંતજ ઝુકતા, વાણીશ્રવણુ કરતાં હૃદયથી ખેંચાતા સ્વધર્મની ઉણપ સમજતાં, જૈનધર્મના મહત્ત્વને વખાણતા પુનઃ પુનઃ ચરિત્રનેતાના દÖનવંદન ઝંખતા, અને ભૂરિ ભૂરિ જૈનધર્માંની પ્રશસા કરતા. પ્રત્યેક પ્રવૃત્તિઓમાં અદ્યાવધિ ચરિત્રનાયક જે વિજય મેલવી રહ્યા છે, તે પુણ્ય પ્રભાના પ્રકૃષ્ટ પડધા જ છે!
વૈશવ ભાવ—
વિશાલ અને નિલ આદર્શોમાં જેવા પદાર્થ હાય તેવુજ પ્રતિબિંબ આપેાઆપ દેખાઇ આવે છે. ચહેરાપરની તેજસ્વીતા અને ફ્રિકાશ એ સધળુંય સન્મુખ રહેલા સ્વચ્છ આદર્શીમાં પ્રતિબિંબિત થાય છે. મનેાગત હરેક વિચારણાઓને જણાવનાર મુખ એ આદર્શો મનાય છે; મુખદપણ પર મનાવૃત્તિના વિવિધ તર ંગા ક્ષણે ક્ષણે નવી નવી છાયા વિસ્તારે છે.
ચરિત્રનાયકની મનોવૃત્તિ અને આત્મિક વિચારણા વિશુદ્ધ અને ઉન્નત હરેક પ્રસ ંગામાં મુખપર તરી આવે છે, ચરિત્રનાયકનું હૃદય અતીવ કામલ અને દયાલુ તેએશ્રીના સહવાસીઓને અનેકશઃ અનુભવાય છે.” પૂજ્ય ચરિત્રપ્રધાન ત્રિનેતાની પ્રત્યેક પ્રવૃત્તિઓ નિરવદ્ય અને ઉપકારક હોઈ જનતાને આશીર્વાદ રૂપ નીવડે છે. ઉપદેશાવસ રે