________________
પોતાની શાસ્ત્રનુસારિણી મતિ પર ચરણનાયકે કેટલા અકલ્પ્ય વિશ્વાસ જમાવ્યુંા હશે ?
ઘેાડાજ દીક્ષા પર્યાયમાં પણ મુનિવગમાં અને ગૃહસ્થ મડળમાં ચરિત્રનાયકનું અગાધજ્ઞાન અને મતિ ઉભયનું ઉજ્જવલ ગૌરવ ખૂબજ પ્રસર્યું` અને ચેામેર ચરિત્રનાયકની પ્રસિદ્ધિ અન૫ વ્યાપી, નિશ્રામાં ધમ પ્રાપ્તિ
પશ્રમી પથિકને એક સુંદર સરાવર અને તેના નિલજલના શીતલ શીકરા શ્રમ નાશક અને છે, તેમજ સરાવરની પાળે વિશાલ અને જટાઝુડ વૃક્ષની સાથે સાથે છાયા મલીજાય તો પછી પથિકના આનંદમાં કમીના શી રહે? શ્રમના હ્રાસ આપેોઆપ થઇ જાય, સુ કલાના આસ્વાદ અને જલપાન થતાં અમાપ નિવૃત્તિ તે પથિક અનુભવે!
ચરિત્રનાયકની સૌમ્ય પ્રકૃતિ, સદાનંદી ચમકદાર ચહેરા અને સત્તત્ત્વ જ્ઞાનના . ઊછળતા તરલતરંગો તેઓશ્રીની નિશ્રામાં રહેનાર મુનિગણને અપૂર્વ ધમ ફળની પ્રાપ્તિના હેતુ અને છે. શ્રોતૃવૃન્દને અચિર સમયને પરિચય પણ અનનુભૂત સ્હેજે ધમ ફૂલની સુપ્રાપ્તિ કરાવે છે? સંસારની વિટંબનાઓથી કંટાળેલા આશાના મહાસાગરમાં ઝુલતા, આ મેળવું, આ મળ્યુંની ઝંખનામાં જીવનને વેડી રહેલા અનેક સંસારીજીવાને ચરિત્રનાયકની સંગત આશીર્વાદ સમાન નીવડે છે.
જ્ઞાન નિજ રણાંને નિર્દોષ આનંદ ચરિત્રનેતાની નિશ્રામાં અનાયાસે મેલવાય છે. અરે ચાલુ વિહારમાંય પણ કાઈ પણ મુસાફિર અગર વર્નચર જોતાંવેતજ ચરિત્રનાયકની પુનિત પ્રકૃતિને ઝુકી પડે છે, ઉદાત્ત ભાવનાથી ચરિત્રનાયક થોડા સમય પણ દયા પાલનને, સત્ય ખેલવાના, વિગેરે ઉપદેશ અન્તઃકરણની લાગણીથી આપે તે ખસ એટલા માત્રથી પણ અનેકા પાપ પ્રવૃત્તિના પરિહાર અને સવૃત્તિને સ્વીકાર કરી માનવ જીવનને સલ બનાવે છે.