________________
સશિખર પૂર્વ આરાધન—
પચૂષણુપર્વ નજીક આવતા ગયા, જનતામાં અમાપહ ઉભરાયા. વિવિધ પ્રકારની ધમ ભાવનાઓથી જનતા રંગાવવા લાગી. અને અતિ નિર્વિવ્રતાથી પુનીતપની આરાધના થઈ, જેમાં ચરિત્રનાયકની વાણીના પ્રતાપે વિવિધ તપશ્ચર્યાએ દેવદ્રવ્યાદિની આવક વિગેરે ધમ ઉન્નતિ ઠીક પ્રમાણમાં થવા પામી, જનતા મંગળમય ધમ વાસરાને હંમેશ ઝંખતી. ઉપાશ્રયની આવશ્યકતા—
( ૩૩
જો કે ઇડરમાં ઉપાશ્રયતા હતા. પરન્તુ ધણા જુના અને સંકીણુ હાવાથી ધમ ક્રિયાએ આરાધવામાં સામાન્ય મુશ્કેલી પડતી. ભીતા પટ્ટુપડુ થઈ રહી હતી. ચતુર્માસમાં વાદળાના ગરવ અને પુરજોરથી ઝુકાતા પવન ઉપાશ્રયને જમીનદોસ્ત કરી મુકશે એવી સૌ કાઇને ભીતિ રહેતી હતી. આવા પ્રકારના સંજોગા નેતા નવા ઉપાશ્રયની આવશ્યકતા સૌ કાઇને જણાઇ.
પ
પવ માં પ્રસગે પ્રસગે ચરિત્રનાયકના સચોટ ઉપદેશથી નવીન ઉપાશ્રય કરાવવા માટે લગભગ બાર હજાર જેટલી મેાટી રકમ ટીપમાં ભરાઈ. ઇડરની જનતા માટે આવી એકદમ મેાટી ટીપ ભરાયાને સેા વર્ષોમાં આ પહેલા પ્રસંગ હતા. આ બધા પ્રભાવ અને અતિશય ચરિત્રનાયકની પુણ્ય પ્રકૃતિનેાજ મનાય.
ઉપધાન તપ
જુદાજુદા વિષયેા ઉપર ચરિત્રનાયકના ઉપદેશ પ્રતિદિન ચાલત અને એક પ્રસ ંગે ઉપધાનતપની મહત્તા સમજાવવામાં આવી. જનતાના હૃદયમાં તે તપ આરાધવાની ઉત્સુકતા પણ જાગ્રત થઈ, ઉપધાનતષ અત્રે આરાધાવું જોઇએ, એમ સૌ કાઇ ભાવના રાખતા. અકસ્માત્ માતા કે કાઇ દૈવી પ્રેરણાથી હિમતનગરનિવાસી વખતચંદ રેવાજીના વિધવા ખાઇ રેવા આવી પહોંચ્યા. અને ચરિત્રનાયકની પાસે વંદન