________________
સરિશેખર
( ૩૭૮ ૧૯૯૧ ના મહા સુદ બીજના દિને સ્વર્ગવાસ થયો હતે. શાસનના પ્રાણ કહે કે શાસનના તાજ કહે એવા અનુપમ જ્યોતિર્ધર મહાપુરૂષની પ્રાણ હરણ આ પાટડી બની. જો કે અત્રેની જૈનેની વસ્તી અલ્પ પ્રમાણમાં છે. તેમ ગર્ભ શ્રીમંત પણ જુથી છતાં પણ આ મહાપુરૂષની પુણ્ય પ્રભા પડતા અત્રેની જનતામાં તેમની યાદગિરિ રહે તે માટે યોગ્ય કરવા ઉત્સાહી થયા હતા. જે ભૂમિમાં શાસન મણિ આગમ રહસ્યવેદી આચાર્ય દેવને સ્વર્ગવાસ થયો તે ભૂમિ પુનિત ધામ તરીકે માનીએ તે કશીએ અતિશયોક્તિ નથી. તીર્થ ભૂમિ કહો કે પૂજ્ય ભૂમિ કહે એ તારક આચાર્ય દેવના દેહ પીંજરે બનાવી છે. નિર્ણય કર્યો–
સ્વર્ગસ્થના બહોળા ભક્તગણે તેઓના સુગુણેથી આકૃષ્ટ થઈ તેઓના અગ્નિ સંસ્કારના સ્થાનમાં દર્શન-વંદન અને પૂજનથી પાપ પુંજે હરનાર ભવ્ય દહેરીમાં પાદુકા પધરાવવાને તેમજ મંદિરના ચેગાનમાં અભુત આરસની દહેરી બનાવી પ્રેક્ષકને ક્ષણભર સાક્ષાતકારને અનુભવ કરાવતી સ્વર્ગસ્થની અદ્ભુત પ્રતિમૂર્તિ પધારાવવાને નિર્ણય કર્યો. ઉભય દહેરીઓ તૈયાર થઈ ચુકી હતી. શંખેશ્વરજીમાં ચરિત્રનેતાની રૂબરૂમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત નિર્ણત થયું. આ પ્રસંગે અમદાવાદના શેઠ બકુભાઈ ચીમનભાઈ કડીયા, બાપાલાલ વિગેરે સદગૃહસ્થાએ પાટડી પધારવા વિનતિ કરી હતી. આ વિનતિને સ્વીકારવામાં આનાકાની નજ હેય કારણ કે સ્વર્ગસ્થ પુણ્યાત્મા પ્રતિ ચરિત્રવિભુને અજોડ સદ્ભાવ અને અખૂટ પ્રીતિ હતી. સ્વ૦ ના ઉગ્રતપ, ત્યાગ અને જ્ઞાન પ્રત્યે બહોળું બહુમાન હતું. પ્રતિષ્ઠા પ્રારંભ–
ચરિત્રનેતાની પ્રભાવક છાયામાં પાટડી ગામમાં પ્રતિષ્ઠા નિમિત્તે