________________
સરિશખર
[ ૩૮૧ ઉભી કરી જનતાને સણી બનાવી છે. એટલું જ નહિ પણ તે તારક ગુરૂદેવના પ્રતિ તેઓશ્રીના ઉપકારને બદલે આપી કાંઈક અંશે પણ મુક્ત પણ થયા છે એમ માનવું બીલકુલ ઠીક છે. ચિર સ્મરણીય બન્યા–
ઘંટ વાગ્યા પછી તેના સુમધુર અને બુલંદ નાદને રણકાર અને રણકાર અવશેષ રહે છે. તેમ આ મહાપુરૂષને જીવત અવસ્થામાં પુણ્ય કે ચેમેર દિશિવિદિશિમાં નિતાન્ત વાગે. પરતુ દેહાન્ત બાદ પણ તે પ્રખર પુણ્ય પ્રભાવને રણકાર કહો કે ટહુકાર કહે એ આ પ્રતિષ્ઠા પ્રસંગે ગાજી રહ્યો હતો. સાચેજ પાટડી ગામમાં સ્વર્ગગામી પ્રાતઃસ્મરણીય તે મહાત્માના અવશે ચીર સ્મરણીય બન્યા. એમ માનવું શું ખોટું છે –
પુણ્ય પ્રકૃતિક મહાત્માઓના દેહાન્ત થયા બાદ તેઓની નિર્મલ કીર્તિ, અનેક ગ્રંથોમાં પ્રતિબિંબિત કરેલ જ્ઞાનને વારસો જનતાને તેમની ચીર અમરતાને અવભાસ કરાવે છે. ભલે બેલતું ગમનાગમન કરતું એ પુણ્ય પ્રતીકનું દેહ અટકયું. પરંતુ તેઓનું યશોવપુર અને જ્ઞાન વપુઃ ચેષ્ટાહીન મુંગું પણ જપકાર વિસ્તારી રહ્યું છે એમ માનવું શું ખોટું છે ? તારંગાજી પધાર્યા–
પાટડીની પ્રતિષ્ઠા નિર્વિને સંપૂર્ણ થયા બાદ વિહાર કરી - યણજી પધાર્યા. ત્યાંની યાત્રા કરી બાલશાસન સુરજ વિગેરે ગામોમાં વિચરી અજબ ધર્મ પ્રભાવના ફેલાવી. લીંચ, વીસનગર, વડનગર, સીર આદિ ક્ષેત્રોમાં અદ્ભુત સ્વાગતથી સત્કારીત થતાં, ભવ્ય જીને પ્રતિબોધતા ચરિત્રનાયક તારંગા તીર્થ પર સહર્ષ યાત્રાર્થે પધાર્યા. નિર્ણત થઈ ચુક્યું હતું
સંવત ૧૯૯૪ ની સાલનું ચાતુર્માસ ઈડર શહેરની જનતાના