________________
રિશેખર
| va
સંયેાગ અને સમય પલટાતા પરિવન થઇ ગયું. તે અપૂર્વ શાલા અખંડ સમૃદ્ધિ, વિપુલ વૈભવે। કાલની ગાદમાં લપાયા,
ચાતુર્માંસ થયુ
મંદિશ જિ બનતા ગયા. પ્રજામાં દીનતા વ્યાપતી ગઇ. જેનાની વસ્તી અલ્પ સંખ્યામાં આવતી ગઈ. પ્રભાવક જૈનાચાર્યાંના આગમન અલ્પ થતા ગયા, જેથી પ્રજામાં ધર્મ વાત્સલ્ય ઘટતું ગયું. અસ્ત પછી ઉદય સાયેલા હોય છે એ વાક્યને જાણે ચિરતા કરવાતેજ ન હોય તેમ આજથી લગભગ ચોત્રીસ વર્ષ પહેલા ઈડર શહેરમાં નિઃસ્પૃહ શિશમણી શાસન સંરક્ષક કૃપાનિધાન સુરિ શેખર આચાય દેવ શ્રીમદ્ વિજયકમળસરીશ્વરજી મહારાજનું ચાતુર્માંસ થયુ.
જેઓશ્રીના પ્રતાપે જનતામાં અભૂત પૂર્વ જાગૃતિ આવી, ધમ શ્રદ્ધાના પુર ઉભરાયા, વળી ૨૦ વર્ષ પહેલાના ખીજા ચતુર્માસમાં આચાર્ય શ્રીના હૃદયંગમ ઉપદેશથી ઇડરગઢપરના મંદિરના જીર્ણોદ્ધારનું કાય` પ્રારંભાયું. જેમાં લગભગ દોઢ લાખ જેટલેા ખર્ચ થવા પામ્યા હતા. આ જીર્ણોદ્ધારના કામકાજમાં મહેાટા ફાળા માસ્તર હેમચંદભાઈ ઠગનલાલના છે. તદુપરાંત અત્રે પૂ॰ આચાર્ય શ્રીના ઉપદેશથી અપંગ ઢારના રક્ષણ માટે એક વિશાળ પાંજરાપાળ ખાલવામાં આવી હતી. અન્ય પણ ધણી ધમ પ્રવૃતિઓ થઇ હતી. વીસ વીસ વર્ષોના વહાણા વીતી ગયા બાદ અદ્ભૂત પ્રભાવી શાસન સંરક્ષક આચાય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાતાના બહાળા શિષ્ય પરિવારસહ સંવત ૧૯૯૪ માં ચાતુર્માસ માટે તારંગાથી વિહાર કર્યાં.