________________
૩૮ ]
કવિકુલકિરીટ
ગંભીરવિજયજીને તથા ઉપાધ્યાયજી શ્રીમદ્ લક્ષવિજયજીને ચૈત્ર વદ પાંચમના આચાય પદાપણ કરી અનુક્રમે તેમનાં નામ આચાર્યશ્રી વિજયગંભીરસૂરિજી તથા આચાર્યશ્રી લિજયલક્ષમણુસૂરિજી તરીકે જાહેર કર્યાં હતા, તથા તેજ દિવસે મેન હંસાકુમારીને તથા ચૈત્ર વદ આર્ટમના દિને તેમકાએેનને પ્રત્રજ્યાપ્રદાન કરવામાં આવ્યું હતું. તેમનુ નામ હંસાશ્રી તથા નનશ્રી રાખી લલીતાશ્રીના શિષ્યા તરીકે જાહેર કર્યાં. તે પછી બન્ને આચાય વએ પોતાની લઘુતાને જાહેર કરી સુંદર પ્રવચન આપ્યુંહતું. અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુંબઇ, સુરત, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, પાલીતાણા, મારવાડ, પંજાબ આદિ અનેક સ્થળેથી પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થાએ આવી ભાગ લીધેા હતેા, છેલ્લે દિવસે શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું.
ખંભાતમાં ભવ્ય પ્રવેશ
સીહાર ગામમાં દરેક ધમાઁ પ્રસંગો બહુજ ધામધૂમ પૂર્વીક નિવિઘ્ને પસાર થયા પછી ખંભાત તથા વીરમગામના સગૃહસ્થા ચાતુર્માસ માટે વિનતિ કરવા આવ્યા હતા. તેમાં ખંભાતથી ખાસ અનેક પ્રસગામાં જેઓની અડગ શ્રદ્ધા ઝળકી ઉઠી છે ભલે મહાન આડંબરી ધર્મ ધુરંધર કહેવાતા હોય છતાંય પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ વન કરતા તેના સંબંધને પણ તિલાંજલી આપનાર વયેવૃદ્ધ શેઠ કસ્તુરભાઈ અમરચંદતી આગ્રહ ભરી વિનતિ જોઇ અને ત્યાં જવાની આવશ્યક્તા જણાવાથી મહારાજશ્રીએ ખંભાતની વિનતિ સ્વીકારી. વળા થઇ ભાલ પ્રદેશના ઉગ્ર વિહાર કરી ખંભાત નજીક આવી પહેાંચ્યા, આગળ એક એ મુકામ શેઠ રમણલાલ આદિ ધણા સગૃહસ્થા દનાથે આવી પહેાંચ્યા હતા, નિણીત કરેલા દિવસે ગવારાના દરવાજાથી એક લાંખુ અને ભવ્ય સામૈયુ કાઢી પૂ. આચાર્યશ્રીના ભવ્ય પ્રવેશ મહેાત્સવ કરવામાં આવ્યો, આવું ભવ્ય સામૈયુ ઘણા વર્ષો પછી નીકળ્યું હતું એમ ત્યાંના