Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 437
________________ ૩૭૬ ] કવિકુલકિરીટ નવકારશીઓ કરવામાં આવી હતી. છેલ્લે દિવસે શાતિ નાત્ર ભણવવામાં આવ્યું હતું. આ મહત્સવમાં છાયાપુરીની જૈન જનતાએ સાધમી ભાઈઓની અજોડ સેવા બજાવી છે જે ચીર મરણીય રહેશે. આઠે દિવસે બૈરાઓને ગરબા ગવડાવી વાસણ વિગેરેની હાણુઓ શીવલાલ હીરાચંદ તરફથી થઈ હતી. ભાદરવા સંઘ– શા. ચુનીલાલ માણેકચંદને ભાદરવા સંધ કાઢી પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા ભાવના થવાથી પૂ. આચાર્ય મહારાજશ્રી આદિ ઠાણને પધારવા વિનતિ કરી હતી શાસનની ઉન્નતિ ધારી મહારાજશ્રીએ તેમની વિનતિ સ્વીકારી સારા મુહૂર્વે ચુનીલાલ તરફથી સંધ પ્રયાણ થયું જેમાં લગભગ ત્રણસે શ્રાવક શ્રાવિકાઓએ ભાગ લીધે હતે. સાંકળતા પદમલા ડેડકા વિગેરે ગામમાં સ્થિરતા કરતા ગ્ય સત્કારથી સકારાતા, ત્યાંની અજ્ઞાન જનતાને ધર્મોપદેશ આપતા સસત્કાર સસંધ પૂ. ચરિત્રનેતા ભાદરવા પધાર્યા. સાકળતામાં શકરાભાઈ ચીમનલાલ, તરફથી પદમલામાં, જમનાદાસ હીરાચંદના સુપુત્ર તરફથી અને ડેડકામાં નગીનદાસ છોટાલાલ તથા મોતીલાલ તરફથી સંધ જમણ તથા પૂજા પ્રભાવના આદિ થયા હતા, ભાદરવામાં કાછીયા ત્રીભોવનદાસ ખુશાલદાસ જેઓ ઘણે વખત થયા જૈનધર્મના ચુસ્તરાગી છે તેના તરફથી સંધજમણ તથા પૂજા, પ્રભાવના થઈ હતી. છેલ્લે દિવસે ચુનીલાલ માણેકલાલ સંઘવી તરફથી સંધજમણ થયું હતું. અત્રે સારા પ્રમાણમાં ઉદાર ગૃહ તરફથી ટીપ કરવામાં આવી હતી. આગળ વિહાર અત્રેથી મહારાજશ્રી વિહાર કરી બેડવા થઈ મેગર સસકાર પધાર્યા. અત્રેના ઠાકર પૂ. મહારાજશ્રીના પહેલાથી જ પરિચિત હતા. તેમના ઉપદેશથી માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પરંતુ

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502