________________
૩૫૬ ]
કવિકુલકિરીટ
ન દીવનના નામથી પ્રાચીન કાલમાં એળખાતું. જેના પ્રાચીન અવશેષો અત્રે વિશેષ વસ્તી હોવાનુ` પુરવાર કરે છે. સંજોગવશાત્ હાલતા પચાશ સાઈજ ધર રહ્યા છે. એ તીર્થાંમાં ત્રણ જીનમદિશ છે. ગામઅહાર આવેલ મંદિરમાં ભગવાન મહાવીરસ્વામિની જીવત અવસ્થામાં શ્રી નંદીવને ભરાવેલી પ્રમાણાપેત અદ્ભુત મૂર્તિ ખીરાજમાન છે. અત્રે ત્રિનેતાએ નવીન સ્તવન રચી ભાવભીની ભક્તિથી પ્રભુને સ્તવ્યા.
એક વિકટ પહાડ એલ ઘી ત્યાંથી લાટાણાજી થઇ દીઆણે આવ્યા દીઆણાજી અને લાટાણાના ભયંકર મા એલ ધતા મેણાઓના પથરા પડવા શરૂ થયા. પરન્તુ પેાલીશના પુરતા ખ દાખરત હાવાથી અને દેવગુરૂ ધર્માંની કૃપાથી કાઈને પણ વિઘ્ન નડયુંન હતું. ત્યાંથી અજારી તીની યાત્રા કરી પીંડવાડા થઇ મહારાજશ્રી આદિ નાણા સવાગત પધાર્યાં અજારીથી સીરેાહીને સંધ મહારાજશ્રીને પુનઃ સીરાહી પધારવાની વિનતિ કરી વિદાય થયા હતા, નાણાથી શીવગ જ સસત્કાર પધાર્યાં. ત્યાં મૌન એકાદશી કરી હતી. દરેક ઠેકાણે મહારાજશ્રીની અપૂર્વ દેશનાથી લેકામાં ધ જાગૃતિ સારી થવા પામી હતી.
અરટમાં ઉપધાન તપ—
પ્રાતઃસ્મરણીય આચાય. મહારાજશ્રીની આજ્ઞાથી મુનિરાજશ્રી ભુવનવિજયજી આદિ ઠાણા ૬ ખલુંટ નગરમાં ચેમાસુ રહ્યા હતા, તેઓના ઉપદેશથી અત્રેની પ્રજામાં ધર્મવૃદ્ધિ તથા તત્ત્વાભિરૂચી અતીવ વૃદ્દિગત થઇ હતી. એ ઉપદેશના પિરણામે શેઠ કપુરચંદ કેશરીમલજી તથા કપુરચંદ હેમાજી તથા જામેાત્રાવાલા એક શેઠને બટના આંગણે ઉપધાન તપ કરાવવાની અપૂર્વ સદ્ભાવના જાગૃત થઇ, ઘણા વર્ષો પછી આ અપૂર્વ તપ થતા હોવાથી સ્થાનિક તથા આજુબાજુના સત્તાવીશ ગામાના સ્ત્રી પુરૂષો મળી લગભગ ૩૫૦ ની સંખ્યાએ પ્રવેશ