________________
સશિખર
[ ૩૫૭
કર્યો હતા. આ પ્રવેશ મહોત્સવ પૂ॰ ચરિત્રનેતાના વરદહસ્તે થાય એ હેતુથી આગ્રહભરી વિનંતિ કરી મહારાજશ્રીને અરલુટનગરમાં સસત્કાર લાવવામાં આવ્યા હતા. સુમૂર્હતમાં સૌને મહારાજશ્રીએ ક્રિયા કરાવી પ્રવેશ કરાવ્યો.
આ પ્રસંગે મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજ તે ગણીપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ॰ આચાય મહારાજશ્રીએ ત્યાં થેાડાક દિવસ સ્થિરતા કરી સુંદર પ્રવચનદ્વારા ઉપધાનતપની મહત્તા તથા તેમાં પ્રવેશ કરનારાઓની ફરજ સમાવી હતી. અત્રેથી મહારાજશ્રી આજુબાજુના ગામેામાં વીચર્ચા. ત્યાંથી જાવાલ પધાર્યાં. ત્યાં પંદરદિવસ સ્થિરતા કરી.
જાવાલથી પાછા માળારાપણુ મહત્સવ નિમિત્તે ત્યાંના સંધની આગ્રહભરી વિનંતિથી સસત્કાર અરલુટ પધાર્યાં. માળારાપણ નિમિત્તે કુમપત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી.
તેથી આ પ્રસંગે પાડીવ, તખતગઢ, જાવાલ, કાલીન્દ્રી, દેલ દર, ભૂતગામ, મનારા, વાસના, મંડાલીયા, સીરાહી, ગાઇલી આદિ અનેક ગામામાંથી લગભગ પાંચહજારના માનવસમુહ આવી પહેાંચ્યા હતા. આગન્તુક જનતાએ મહારાજશ્રીના હિંદિ ભાષામાં છટાદાર પ્રવચને સાંભળી મુખજ ખુશ થઈ ધણી પ્રતિજ્ઞાએ સ્વીકારી હતી.
માળારાપણ નિમિત્તે એક ભવ્ય મંડપ તૈયાર કરી તેમાં શત્રુંજય, પાવાપુરીની રચના કરવામાં આવી હતી. તેજ મંડપમાં અઠ્ઠાઈમહાત્સવ શરૂ કરવામાં આવ્યા હતા. મેટા ગામથી ખેલાવેલી મ`ડળી તથા પૂજા ભણાવનારા ગવૈયા શ્રોતાજનને ભક્તિરસમાં તાળ કરતા હતા.
એ બે હાથી, રાજરસાલા, મેન્ટેના અને રંગબેરંગી કુસુમેાથી ખીલેલી પુષ્પવાડીની ભ્રાન્તિ કરાવતી ઝાકઝમાલ લગભગ બસો તપસ્વીઓને પહેરાવવાની સુંદર કીંમતી માલા અને લગભગ પાંચ