________________
પ્રકરણ ૩૦ મુ
પંચતીથની યાત્રા
ન્જિ
કે
છે
આચાર્ય મહારાજશ્રીએ જ્યારે સહીથી વિહાર કર્યો ત્યારે લગભગ આખું ગામ વળાવવાને માટે આવ્યું હતું. પંચતીથીની યાત્રામાં સે ઢસે
માણસે સાથે ચાલ્યા હતા, જ્યારે બાકીના દુભાતા હૃદયે વિક છે ચરિત્રનેતાના ગુણંગાન કરતા વીલા મેઢે પાછા ફર્યા.
પ્રથમ સહીથી વિહાર કરી અનેક યાત્રાળુઓ સાથે બામણવાડજ તીર્થમાં પધાર્યા. અત્રે બીરાજતા ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના દર્શન કર્યા. અત્રે સહી સંઘ તરફથી સ્વામિવાત્સલ્ય તથા પૂજ, પ્રભાવના કરવામાં આવ્યા હતા.
અત્રેથી નાંદીયા ગામમાં સત્કાર સંઘસહ પધાર્યા. જે ગામ