________________
૩૫૪ ]
કવિકુલલકરીટ
પરિચયથી દૂર રહી પોતાના આત્માનું અહિત કરે છે. આવી પ્રવૃત્તિ દૂર થાય એમાંજ ઉભયનું કલ્યાણ સમાયેલું છે.
અત્રેથી શીવગ જ સંધના આગ્રહથી પોતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી ગણીવર આદિને ત્યાં ચામાસુ કરવા આજ્ઞા આપી હતી; તથા મુનિરાજ શ્રીમદ્દ ભુવનવિજયજી આદિ ઠાણાને ચાતુર્માંસાથે ખરલુટ માકલ્યા હતા. અત્રે ભગવતીસૂત્ર ચામાસામાં વ્યાખ્યાનમાં વાંચવુ' શરૂ` થયુ` હતુ`. પયૂષણુપર્વ પણ ખટ્ટેજ ઉત્તમ રીતે ઉજવાયા હતા. દેવદ્રવ્ય વિગેરેની આવક પણ સમયાનુસાર ઠીક થઈ હતી. મુનિશ્રી જયંતવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજીને ગાઈલી તથા મુનિશ્રી મહિમાવિજયજી તથા મુનિશ્રી વિક્રમવિજયજીને ગામના ખીજે ઉપાશ્રયે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માકલ્યા હતા. સંવત ૧૯૯૧ નું ચાતુર્માસ અનેક શાસનપ્રભાવના સાથે સંપૂર્ણ થયા બાદ મારવાડમાં રહેલા અનેક તીર્થાંની યાત્રા કરવા સજ્જ થયા.