________________
૩૬૨ ]
કવિકુલકિરિટ
સાલમાં શ્રી સવમ્બરીપર્વની આરાધના ભાદરવા સુદી ૪ ના ક્ષુધવારે ચરિત્રનેતાએ તથા અત્રેની બહેાળી જનતાએ કરી. જો કે આ વર્ષે કેટલાંક કદાગ્રહો આદિ કારણોને લીધે સવચ્છરીની આરાધનામાં એ તફા પડ્યા હતા. સમજવા છતાંય, શાસ્ત્રોના અનેક પાડો વિવિધ મુનિવરેા તરફથી પુરા પાડવા છતાં કદાગ્રહમાં સપડાઈ ઉદયવિહીન પ્રથમ પાંચમની સ`વચ્છરી કરી હતી, વચ્છરીના ઓઠા નીચે કેટલાક તોફાનીઓએ મુંબઇ આદિ સ્થળામાં તોફાન કરી આગળ પાછળનુ વેરવાળવાના પ્રસંગ સાધ્યા હતા. શાસનદેવ સૌને સત્બુદ્ધિ આપે.
પૂજ્ય આચા` મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે પોતાના સમુદાયને તથા પૂ॰ વિભુએ આચાર્ય શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિ સમુદાયને બુધવારની સવશ્કરી આરાધના કરવા આજ્ઞા આપી હતી. પ`ષણુપની આરાધના રૂડીરીતે થવા પામી. તપશ્ચર્યા પણ મુનિવ^ તથા શ્રાવમાં સારી થઇ હતી. પૂ ચરિત્રનેતાના પ્રશિષ્ય મુનિશ્રી કલ્યાણવિજયજીએ ખીશ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી, તે નિમિત્તે જ્ઞાતિના તારામાં અઠ્ઠાઇ મહાત્સવ મંડાયા હતા તથા પાલીતાણાથી વિજયધિચ્છ સ`ગીત– મંડળી તથા મહેસાણાથી ગવૈયાએ ખેલાવેલા હતા જેથી પ્રભુભક્તિમાં અપૂર્વાંસ જામ્યો હતો. અપૂર્વ સહનશક્તિ
પ્રાયે કરીને ચરિત્રનેતાનું સ્વાસ્થ્ય પૂર્વકૃત શુભ કર્મોદયથી સારૂં રહેતું. પરન્તુ અશુભ કર્મોના ઉદય આવે ત્યારે ગમે તેવાને પણ એના ભાગ થયાવિના ચાલતું નથી. પશુસણ પહેલાં સાથળમાં જબ્બર ગુમડું નીકળ્યુ, સામાન્ય દર્દ જ્યાંસુધી હતું ત્યાંસુધી હંમેશ વ્યાપ્યાન મહારાજશ્રી પોતે વાંચતા. ૬ ખૂબ વધ્યું એટલે પથારીવશ થવું પડયું. આવા અસહ્ય દર્દીમાં પણ મહારાજશ્રીની સહનશક્તિ અજબ કળાતી, ઘણા ઉપચારો કર્યાં પણ દર્દ લખાયું. ભક્તગણુ ડોકટરને