________________
પરિશેખર
હતું. સૌ સૌ પોતાના વિચારો દર્શાવવા લાગ્યા, અતે લગભગ એક માસના પરસ્પર ધાણાથી વિચાર વિનિમયથી સમ્મેલનનું કાય સફળ થયું, અને તેમાં નિીત થએલા ઠરાવો સર્વાંના સહમતે પક રૂપે જાહેર કર્યાં. આ મુનિસ ંમેલન નિર્વિઘ્ને પસાર થવાથી સૌના હૃદયમાં આનંદ થયો હતા. જુદા જુદા વિષયાનું ખંડન કરી જૈન શાસનની સેવા બજાવવા આચાર્યોં તથા મુનિવરેાની કમીટી નીમવામાં આવી હતી, જેમાં ચરિત્ર વિભુએ સ્થાનકવાસી તરફથી આવતા આફ્રમાના જવાબ આપવાનુ` સ્વીકાર્યું હતું. અમદાવાદથી વિહાર–
yas 1
સુનિ સંમેલનનું કા' સંપૂણૅ થયા બાદ પૂ. ચરિત્રવિભુ સાળુદ મુકામે પધાર્યાં, ત્યાં થાડા દિવસની સ્થિરતા દરમ્યાન જાહેર ભાષણા તથા પ્રવચન દ્વારા જનતાને ખૂબ આકષી, ત્યાંથી વિહાર કરી સસત્કાર ગોધાવી મુકામે પધાર્યાં. હમેંશ અત્રે ચાલતા પ્રવચનેામાં ચર્ચાતા આધુનિક દીક્ષા દેવદ્રવ્ય આદિ વિષયો ઉપર યુક્તિ પૂર્વક સિદ્ધિ કરાતી હાઈ ધણા યુવાનેાના હૃદયની શંકા દૂર થવા પામી હતી. પાલીતાણાથી ગોધાવી મુકામે મોટી ટોળી તથા નાની ટાળીના એમ બન્ને પક્ષાના આગેવાન સગૃહસ્થા આણંદજી કલ્યાણજીની પેઢોના ખર્ચે બંધાવેલ ભવ્ય મ ંદિરમાં ભવ્ય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ટા પૂ. આચાર્ય મહારાજશ્રીના હાથેજ કરાવવાના ઈરાદાથી વિનતિ કરવા આવી પહેાંચ્યા હતા.
પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધણા વખતથી પરાણા દાખલ રાખવામાં આવી હતી. જનતાના વિચાર ભેદ આદિ કારણેાને લીધે પ્રતિષ્ઠા કરાવવાના અદ્યાવધિમાં કાઇ સમય પ્રાપ્ત થયા ન હતા. ભવિતવ્યતાના ચેાગે સૌ એકમત થઈ ખાસ પ્રતિષ્ઠા કરાવવીજ છે એવા નિશ્ચય ઉપર આવી જવાથી તેઓએ આચાય શ્રીને પાલીતાણા પધારવા આગ્રહ ભરી વિનતિ કરી. અને જણાવ્યુ` કે આ પવિત્ર કા હમારે આપશ્રીના કર કમલથીજ કરાવવુ છે માટે પધાર્યાં વિના છૂટકા નથી,