________________
૩૪૬ ]
કવિકુલકિરીટ વરદ હસ્તે રંગબેરંગી વિવિધ વણી માલાઓ તપસ્વીઓના કઠે શિવરમણી વરવાની નિશાની રૂપ આરે પણ કરવામાં આવી હતી. લગભગ દશ હજાર રૂપીઆની આવક થવા પામી હતી. તેજ દિવસે શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તથા સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું.
ગિરિરાજની પુનિત છાયામાં ચરિત્ર નેતાના નેતૃત્વ નીચે પ્રતિષ્ઠા મહત્સવ, ઉપધાન તપ, ભગવતી સૂત્રની વાંચના, મુનિવરોને ગેહનની ક્રિયા આદિ ઘણું શુભ કાર્યો થયા હતા.
અત્રેથી ઉપધાન તપની પૂર્ણાહુતિ બાદ દેલંદરવાલા હુકમાજી વાલાજીની વિધવા બાઈ ચંપાબેન તરફથી બાર ગાઉને સંઘ કાઢવામાં આવ્યું હતું, જેમાં સેંકડે યાત્રાળુઓ જોડાયા હતા. દરેક ઠેકાણે લક્ષ્મીચંદજી તથા જાવાલના સાકેરચંદ ચીમના તરફથી તનતોડ મહેનત કરી ઘણી વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પ્રાચીન તીર્થ શ્રી હસ્તગિરિ શ્રી કદમ્બગિરિની યાત્રા કરી પુનઃ પાલીતાણામાં પધાર્યા પાલીતાણુથી વિહાર
સહેર નિવાસી શા. ગુલાબચંદ હરિચંદના ધર્મપત્નિ શ્રાવિકા કેમકેર બેન પિતાના પુત્રી હંસાકુમારી સાથે પાલીતાણમાં ચાતુર્માસ રહ્યા હતા. આખું માસુ પૂ. આચાર્ય દેવેશની વૈરાગ્ય વાહિની વાણી સાંભળવા ભાગ્યશાલી બન્યા હતા. તે વાણીના પ્રતાપે બન્ને જણની સંસાર છોડવાની ભાવનાએ તીવ્ર વેગ લીધે હતે. મહારાજશ્રીના ઉપદેશથી તેમની ગિરનારજીને છરીપાળ સંધ કાઢવાની ભાવના જાગૃત થઈ હતી. તે ભાવના જલ્દી અમલમાં મૂકાય એ હેતુથી પૂ. આચાર્યશ્રી આદિ ઠાણને સહેર પધારવા વિનતિ કરીઃ
તેથી પાલીતાણથી વિહાર કરી પૂ. ચરિત્રનેતા પિતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી આદિ બહોળા શિષ્ય પરિવાર સહ સસત્કાર સહેર પધાર્યા, અવે મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહા