________________
છે
પ્રકરણ ૨૯ મું
-
દુષ્કરતો હતું જ–
છેહમણાંજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી ચરિત્ર નાયક આવ્યા
# હતા, વળી વૈશાખ માસની બેસીતમ ગરમી અને લાંબે * ૯ વિહાર આ સંગોમાં પાલીતાણા જઈ પ્રતિષ્ઠા કરાવવી એ ખરેખર દુષ્કરતે હતુંજ આ બધા વિચાર કરી ચરિત્રનેતાએ આવેલ સદ્ગહસ્થને જણાવ્યું કે ત્યાં નજીકમાં કોઈ સુવિહિત આચાર્ય આદિ મુનિવરે હૈયતે તેમને વિનતિ કરે એટલે તેઓએ જણાવ્યું કે વર્ષો થયા આ સુકાર્ય એમને એમ રખડે છે. આપશ્રીની કૃપા અને પુણ્ય આશિર્વચનેથીજ સહુ કોઈ એકમત થયા. પ્રતિષ્ઠા કરાવવા જિજ્ઞાસુ બન્યા, અખિલ સંઘ આપશ્રીના હસ્તે આ સુકાર્ય કરાવવા સુભાવના સેવે છે,