________________
HIT]
શિખર
કર્યાં હતા. તેમના સંસારી પિતા જીવણચંદભાઇ એમની વડી દીક્ષા પ્રસગે પાલીતાણા હાજર થયા હતા. અત્યંત હ પૂર્વક ભાગ લીધે હતા. તે પ્રસ ંગે પૂ. આચાયશ્રી પાસે તેમનાથી થયેલ દીક્ષિત વિગેરેના અવિનય આદિને જાહેર કરી પ્રાયશ્રિત ગ્રહણ કર્યુ હતું. આથી તેના ધમ પ્રત્યેના અપૂર્વ રાગ, હૃદયની સરળતા, ભવભીતા આદિચુણા સ્વભાવિક તરી આવે છે. મુનિશ્રી જીતેન્દ્રવિજયજીની વડી દીક્ષા પ્રસંગે મંજીલાશ્રીને પણુ વડી દીક્ષા આપી હતી. તેમના પશુ સંસારી પિતા એ પ્રસ ંગે આવ્યા હતા.
ચતુર્માંસ બાદ વિહાર—
પૂ. આચાર્ય મહારાજશ્રીએ બહાળા શિષ્ય સમુદાય સાથે પાટણ શહેરથી વિહાર કરી. શ્રી શખેશ્વર તીમાં પધાર્યાં. જ્યા પાટણના તથા રાધનપુરના ધણા ગૃહસ્થા દર્શનાર્થે આવ્યા હતા. તેમના તરફથી સ્વામિવાત્સલ્ય પૂજા પ્રભાવના વિગેરે થયા હતા. અત્રેથી શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રાના વિચાર થતાં ચરિત્રનેતા સસત્કાર ત્યાં પધાર્યાં. ભવ દરીયામાં જહાજ સમાન, ભવાટવીમાં સાથે વાહ, ભવકુપમાં રજ્જુ સમાન, તીર્થેશ શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરી ચરિત્રનાયકના શમાંચ ખડા થયા. વિવિધ ભાવવાહી સ્તવનાથી ખૂબ સ્તવના કરી, અપૂર્વ આત્માનંદ લુટયા અત્રે થાડાક દિવસની સ્થિરતા દરમ્યાન એક એ જાહેર ભાષણા આપ્યા હતાં.
મુનિ સમ્મેલન માટે વિનતિ—
વઢવાણુમાં અમદાવાદથી શેઠ કસ્તુરભાઇ મણીભાઇ, ચીમનલાલ કડીયા વિગેરે અમદાવાદ મુનિ સંમેલનમાં પધારવાની વિનતિ કરવા આવ્યા હતા, મુનિ સંમેલનના હેતુ તથા તેમાં થનાર કૉંવિગેરેની સઘળી માહિતિ આચાર્યશ્રીએ પુછીને પોતે વાકેફગાર બન્યા. ત્રિ વિષ્ણુએ
૨૨