________________
વિકલિક
૩૨૮ ]
ભવ્ય સ્વાગત—
છાણીથી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય દાનસૂરિજી આચાય મહારાજશ્રીમદ્ વિજય મેધસૂરિજી આચાય મહારાજ શ્રીમ ્ ત્રિજય લબ્ધિસૂરિજી ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ મનેાહરવિજયજી તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્ રામવિજયજી આદિ લગભગ પાણાસા ઠાણા વડાદરા કાઠીપાળે ભવ્ય સ્વાગતથી પધાર્યાં હતા. આ વખતે કેટલાક વિરાધી જૈતાએ સામૈયામાં તોફાન કરવા ધાર્યુ" પણ જીવાભાઈ પ્રતાપસીની સરકારમાં લાગવગ હાઈ તે વિરાધિયાની મેટરને જ્યાં સુધી સામૈયુ ઉતરે નહિ ત્યાં સુધી એક ઠેકાણે રોકી રાખવાના ઓર્ડર ત્યાંના પેાલીસ ઈન્સ્પેકટર તરફથી કરવામાં આવ્યા હતા.
ત્યાંની પબ્લીકમાં પૂ. ચરિત્ર વિભુએ તથા પં. શ્રીમદ્ રામવિજયજીએ જાહેર ભાષણા પણ કર્યાં હતા. તથા તેમના દિવાન પાસે પણ જઈ સાગરાનંદસૂરિજીએ તથા પ. રામવિજયજી મહારાજે બાળ દીક્ષાથી થતા ફાયદા તથા તેની મહત્તા સમજાવી હતી. પણ તે તરફ તેઓએ ખીલકુલ ધ્યાન આપ્યું` ન હતું. આખરે હજારા જૈનાના તથા સેંકડા સસ્થાઓના વિરોધ હોવા છતાં એ કાયદો અમલમાં આવ્યા. અમલમાં આવા કે ન આવે એ સધળું ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે પરન્તુ શાસન ઉપર આવેલી આ જબ્બર આફતને હટાવવા જે જે આચાર્યએ વડાદરા જઇ તે કાયદાને રદ કરવા પાતાથી બનતું કર્યું" છે તે તે આચાર્યોએ શાસન પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહી પોતાની આચાર્ય તરીકેની ફરજ અદા કરી છે. આવા પ્રસ ંગે પેાતાની કીર્તિમાં જરાપણુ ઉણપ ન લાગે અગર હમારે નાહક દુશ્મન બનવાની શી જરૂર છે, અથવાતા ચક્ માધવેનોń તન્ન એ વાકયને ચરિતાર્થ કરવાના ઇરાદાથી કેટલાક આચાયૅ તટસ્થ પણ રહ્યા હતા, પરન્તુ એમ કરવામાં તેઓએ શાસનની અપૂર્વ સેવા ખજાવવાના અણુમાલ પ્રસંગ ગુમાવ્યા છે, એટલુંજ નહિ પણ ધર્મવંશે હા