________________
અશિખર
( ૨૮૭: ભાઈને તે તીથીને સંઘ કાઢી પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા સલાહ આપી. સંઘ પ્રયાણ
લક્ષ્મીને સદ્વ્યય કરવાના અનેક સુક્ષેત્રે છે; પરંતુ જે સમયે જે ક્રિયામાં વિશેષ લાભ અને ઉત્સાહ પિતાને માલુમ પડે એમાં એને સવ્યય કરે એ ઉચિત જ છે. સંધ કાઢવાથી અનેક જૈને જાત્રામાં જોડાય, દરેક ગામેની યાત્રા કરે, તીર્થ ભેટવાની અપૂર્વ ભાવનાથી વિપુલ કમ નિર્જરા થાય અનેક ગામડાઓમાં ફેલાયેલી ધર્મ શિથીલતાને સરૂએ પિતાની અમુલ્ય વાણી દ્વારા દૂર પણ કરતા જાય અનેક લેકે સંઘની અનુમોદના કરી જૈનધર્મની પ્રાપ્તિ આવતા ભવ માટે સુલભ કરે છે વિગેરે અનેક લાભે સંધ કાઢનારાને પ્રાપ્ત થાય છે. ચરિત્રનાયકને સચેટ ઉપદેશ સાંભળી પિતે તે તીર્થોને સંઘ કાઢવા પ્રેરાયા. સાવર કુંડલાની જેમ જનતામાં ધર્મ કાર્યો પ્રતિ ઉત્સાહ પ્રેમ અને ભક્તિ અજબ જાગૃત થઈ હતી, એટલે ત્યાંની જૈન જનતાએ સંઘની શોભા કેવી રીતે વધે. લક્ષ્મીને વ્યય કરનાર ભાગ્યવંતની ભાવના પણ વૃદ્ધિને પામે અને સૌ કોઈ નિર્વિરને તીર્થયાત્રા કરે તે માટે સેવા ભાવિ દલીચંદભાઈ મણીભાઈ તથા અમીચંદભાઈ છેટાલાલ બયા વિગેરે સદગૃહસ્થને જ્યા હતા. ભારે ઠાઠથી ચરિત્રવિભુની છાયા નીચે અજારા પાર્શ્વનાથની યાત્રા માટે સંઘ નીકળે. જેમાં સારે સમુદાય એકઠે થયો હતો. વચમાં આવતા ગામમાં સ્થિરતા થતી, દરેક ગામને સંધ ભાવભીને સત્કાર કરતે, ઘણે ઠેકાણે ચરિત્રવિભુના પ્રભાવિક પ્રવચને થતાં હતાં, દરેક ગામમાંથી નવા યાત્રાળુઓ પણ જોડાતા હતા. ઉનામાં પ્રવેશ
આ પ્રમાણે વિહાર કરતા ઉના ગામમાં સસંધ ચરિત્રનેતાને પ્રવેશ મહોત્સવ થયો, ઉના દેલવાડા અજારા અને દીવની યાત્રાએ કરી સૌ કોઈના હૃદય આનંદથી નાચ્યાં, ચરિત્રનેતાની પણ આશા