________________
રિશખર
: ૨૮૯
હતુ. એકદમ ઝેરીવાતાવરણ ફેલાયુ' હતુ’. દેવગુરૂ અને ધર્મની નિંદામાં સૌ કાઈ પડી ગયા હતા, ત્યાગી અને ત્યાગમાની જખ્ખર અવહેલના થઈ રહી હતી.
પાટણની પ્રભુતા—
પાટણ શહેર વર્ષો પહેલા પ્રભુતા અને ઐશ્વયની પરાકાષ્ટાએ પહોંચી ચૂક્યું હતું. પાટણની સમૃદ્ધિ અને ઉપકારજીવી ધનિષ્ટ જનતા પણ અસામાન્ય માનનીય ગણાતી, ધર્માંન્નતિ ફેલાવવામાં, ધર્મ ઉપર આવતા જુલ્મી આક્રમણા અટકાવવામાં અને નિરાશ્રિત દુઃખી દીનાના અવલંબનમાં પાટણની ધર્મપરાયણ જનતા સૈકા પહેલા પહેલે નંબરે આવતી, પાટણની નૃપસભામાં અનેક શાસ્ત્રાર્થી પણ થતા અને યોગ્ય ન્યાય પણ અપાતા આ શહેરમાં અનેક જિનાલયે અદ્યાપિ પણ વિદ્યમાન છે તેમાં ખીરાજમાન પ્રતિમાઓ ધણીજ દ་નીય અને રમણીય છે. કલિકાળ સત્ત શ્રીમદ્ હેમચદ્રાચાય મહારાજશ્રીના અને પરનારી સહેાદર કુમારપાળ ભૂપાલના પાદારવિન્દથી પવિત્ર થયેલ પાટણ શહેરની પ્રજા ધર્મપ્રભાવના કરવામાં અજબ રીતે ઢળેલી હતીઃ
ઉદ્દય પછી અસ્ત
S
ઉદય અને અસ્ત એક પછી એક ક્રમિક સજાયેલા છે. દુન્યવી કોઈપણ ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થોના સંચાગ કે વિયોગ કાયમી રહેતોજ નથી. અસ્મિતાની કાલી રેખાઓ લલાટમાં ધારણ કરતા માનવગણ પણ અસ્ત થયા. કદીયે ઉચ્ચસ્તરે ન ખેલતાં પ્રાર્થનામય જીવન ગુજારનારા સુખસાહીખીને સેંકડા કાશ દૂર વરાવી નિરાશ થઇ બેઠેલા કંગાલા ઉન્નત અને સમૃદ્ધ પણ અન્યા, એ કુદરતના ન્યાયદારને ઉલ્લુધવા કાણુ સમર્થ નીવડી શકે? સાંજ પડતા સંધ્યાના રાગા ગગનપટ ઉપર અજબરીતે આપે છે. તેજ બ્યામમંડળ અન્ધકારની શ્યામ
૧૯