________________
સરિશેખર
ઉપરોક્ત બીન જવાબદાર અને શાસ્ત્રથી તદ્દન અનભિજ્ઞ વ્યક્તિઓ તરફથી થયેલે કાયદે કોઈપણ ધમાં માણસ માનવા હરગીજ તૈયાર ન થાય. કાયદે પાપને રેકનારે હોઈ શકે પરંતુ ધર્મમાં અંતરાય કરનારે કાયદે સાચે જૈન સંધ કદાપિ કરી ન શકે. શાસન રસીક સંધ તે મદ્યપાન મસ્ત ટોળાના આલાપની જેમ તેઓના આ મનફાવતા ઠરાવને હકકારી કાઢતો.
આ પ્રસંગે તલાજા નિવાસી શા નંદલાલભાઈ તથા કુકરવાડાના શા મનસુખલાલ સંસાર ત્યાગ કરવાની ઉગ્રભાવનાથી ચરિત્રનેતાની છાયામાં આવી પહોંચ્યા. આ બન્ને ભાગ્યશાલીઓમાં આચાર્યશ્રીના મુંબઈના વ્યાખ્યાનથી દઢ વૈરાગ્ય જાજ હતું અને પૂર્ણ પરિચય વાળા હતા. તેઓએ ચરિત્રવિભુ પાસે દીક્ષાની યાચના કરી.
દીર્ઘદર્શ આચાર્ય દેવે તે ઉભય મુમુક્ષુની પૂર્ણ મક્કમતા તપાસી તેઓને સાથે જણાવ્યું કે અત્રે સંયમ વિઘાતકોને મોટો રાફડો છે, સંયમ લેવાના અભિલાષકોને શિથિલ બનાવી પતન કરવાના ઉપાયો તેઓ જે છે. માટે તમે પુરા મક્કમ હે તેજ સંયમ અપી શકાય.
તે બને યુવકોએ જણાવ્યું કે ગમે તેવી વિઘમાળાઓ આવે તે હમે જરા ડગીશું નહિ હમારી આત્મકલ્યાણની ભાવનાને આપશ્રીની નિશ્રામાં જરૂર ફળીભૂત બનાવીશું.
શાસન રસીક સંઘ તે મકમજ હતે. વિરોધી વગ તરફથી કંઇક સહન પણ કરવું પડશે એવી ખાતરી હોવા છતાંયે શાસનપ્રભાવનાની તમન્નામાં તેવી ભિતીથી બેદરકાર હતે. શેઠ નગીનદાસ કરમચંદ તરફથી થંભણુજીની વાડીના ભવ્યમંદિરમાં દીક્ષા નિમિત્તે અષ્ટાબ્લિકા મહત્સવ પ્રારંભાયો. આ પ્રસંગે આમંત્રણ પત્રિકાદાર બહારગામના સેંકડે શાસન પ્રેમીઓને નેતર્યા.
સેંકડે શાસનપ્રેમીઓ શ્રી ભાગવતી દીક્ષાના મહત્સવમાં આવી પહેગ્યા. આગન્તુક વર્ગ હર્ષમાં ગરકાવ થયો હતો કારણ કે વિરોધી