________________
સૂરિશખર
આ ૨૯૯
સાચી છે. પરન્તુ હેમારૂં' ચામાસુ અત્રે નકકી જેવું છે. વળી સુરત અત્રેથી ધણું દૂર છે તેમજ હાલ કટાકટીના મામલા વખતે પાટણને હું જરાપણ છેડી શકું એમ નથી, એટલે તમા સુરતમાં ખીરાજતા આચાર્ય શ્રીમદ્ સાગરાન’દસૂરિજી મહારાજ પાસે હમારા નામથી દીક્ષા અપાવા તા માને કાઇપણ જાતના વાંધા નથી. અત્રેથી લેવાને માટે મુનિ પ્રવીણવિજયજી વિગેરે સાધુઆને ખુશીથી માકલીશું. જેચંદભાઈ પોતે સમજી હાવાથી આચાર્યશ્રીની અગવડને ધ્યાનમાં લઇ એ વાત પોતે સ્વીકારી.
ટુંક પરિચય—
ઝવેરી મેાતીચંદભાઇ લગભગ ઓગણીસ વર્ષના હાઇ ભરયુવાનીના પ્રથમ પગથીએ ચઢી રહ્યા હતા. સુખ વૈભવા, એશઆરામ અને સાહીખીએ પેાતાની પાસે અઢળક હાવા છતાં તે અધીએ સામગ્રી સ યમની ભાવનાથી કારમી ભાસતી ધમ પિતાના સુયાગથી તેઓના જીવનમાં ખાલ્યવયથી અજમ ધર્મના સસ્કારી રેડાયા હતા. પ્રભુપૂજા, તપ, આવશ્યકક્રિયા આદિ ધાર્મિક અનુષ્ટાનામાં સહર્ષ પાતાની આધ્યવય હોવા છતાં મગ્ન રહેતા. ચરિત્રનેતાના સુરતમાં થયેલ ચાતુર્માંસ દરમ્યાન . વૈરાગ્યના અંકુરાએ ઉંડુ સ્થાન લીધું હતુ. ત્યાગી મુનિવરા પાસે જઇ ધાર્મિક અભ્યાસ કરવાની તેમને ઘણી ખંત હતી.
તેમના પિતાશ્રી જયચંદભાઇ અજોડ ધર્મ શ્રદ્ઘાળુ અને સંયમ માગના અત્યંત રાગી હતા. તેઓની ગલ` શ્રીમંતાઈ ઝળહળતી હતી. ઔદાર્યાદિચુણા પણ તેમની જીવનયાત્રામાં તરી આવતા હતા. વીશ હજારના ખર્ચે તેમણે સુરતમાં એક જૈનાનંદ પુસ્તાકાલય બનાવી આપ્યું છે. બીજા પણ ધમ` પ્રસ ંગમાં યથાશક્તિ તેમણે પોતાના ઉદાર હાથ લખાવ્યેા છે, તે કર્મગ્રન્થ આદિ પ્રકરણ શાસ્રના
સારા માતા હતા.