________________
૩૦૦]
કવિકુલકિરિટ પુત્ર રત્નની ભેટ–
પિતાના પુત્રે જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી ત્યારે તેમણે ચારિત્ર માર્ગમાં આવતા પરીસહ વિગેરેની સમજુતી આપી ચારિત્ર માર્ગ એટલે ઉત્તમ છે એટલે જ તેને નિર્વાહ કરે કઠીન છે સંયમ લીધા પછી તેને ત્યાગ કર એ મહાન દુઃખનું કારણ છે વિગેરે ખૂબ વાત કરી તેમની વૈરાગ્યની કસોટી કરી. પરંતુ તેમણે ઉત્તમ માર્ગમાંથી પતિત કરવાને એક પણ અક્ષર ઉચ્ચાર્યો નથી. તેમની અતીવ દૃઢ ભાવના જોઈ તેમણે સંયમ સ્વીકારવાની વિના આના કાનીએ હા પાડી અને એ દીક્ષા મહોત્સવને પિતાના ગૃહાંગણમાં ઉજવવા તૈયાર થયા અહે? દુષમ કાલમાં પણ પુણ્ય નિધાન વ્યક્તિઓ ત્યાગ ધર્મને ઉત્તમ માનનાર ભાગ્યશાલીઓ પોતે અઢળક ઐશ્વર્યના ધણી હેવા છતાંય પિતાના પુત્ર રત્નને શાસનના ચરણે સહર્ષ ભેટ કરે એ શું ઓછું આશ્ચર્ય ગણાય? મેતીચંદ જેવા પુત્ર રત્નની જન્મદાતા માતુશ્રી જસકેર બેનને દીક્ષા પ્રત્યે સંપૂર્ણ સદ્દભાવ હેવા છતાં મેહને વશ થઈ દીક્ષાની વાત સાંભળતા ધાર આંસુએ રૂદન કરવા લાગ્યાં પણ એ પવિત્ર કાર્યમાં અંતરાય ન નાંખી એક સાચી માતા અને રત્નકુક્ષી તરીકેની ફરજ અદા કરી છે. અભિનંદન પત્રિકા
દીક્ષાના આગલા દિવસે અજીમગંજનિવાસી શ્રીયુત રાજા બહાદુરસિંહજી દુધેડીયાના પ્રમુખપણા હેઠળ સમૃદ્ધ અને સુખ સાહીબીમાં ઉછરતા તેમના મિત્ર મંડળે ભાવ ભીનું અભિનંદન પત્ર રાયચંદ દીપચંદની વિશાળ કન્યા શાળામાં સમપ્યું હતું. જે અત્યંત ભાવવાહી હોવાથી અત્રે આલેખાય છે.