________________
શિખર
૧ ૨૮૫
અલવતી હાઇ ચરિત્રનેતાએ સાવરકુંડલા તરફ વિહાર લંબાવ્યા ભાવભીના અભ્યંતર સત્કારપૂર્વક પ્રવેશ થયા. સત્તર સાધુઓને બહેાળા પરિવાર વિશાળ ઉપાશ્રયના અભાવે સગવડતાથી એક ઠેકાણે રહી ન શકે તેથી વારૈયા છેટાલાલ કુંવરજીના આગ્રહથી ચરિત્રનેતા આદિ કેટલાક ઠાણાએ ચાતુર્માસમાં તેમના મકાનમાં નિવાસ કર્યાં હતા. વ્યાખ્યાન અત્રેની વિશાળ ધર્મશાળામાં વંચાતું હતું. સંવત ૧૯૮૫નું ચાતુર્માસ થતાં અખિલ ગામની જૈન જનતા વ્યાખ્યાનસમાં તમેળ અની ત્રણેય પ્રીકાના ખાળ યુવાન અને વૃો કાઈપણ ભિન્નભાવ વિના અડગ શ્રદ્દા અને ભક્તિથી ચરિત્રનેતાના વ્યાખ્યાન સાંભળવા
આવતા,
તાચ્ચારણ
કેટલાક ભાગ્યશાલીઓને આ વૈરાગ્યમય વાણીની ઉંડી અસર થવાથી ખારવ્રત, ચતુર્થાંવ્રત, જ્ઞાન પંચમી વિગેરે ત્રતા ઉચ્ચ હતા. ઘણાએએ ક ંદમૂળના, વાસીભોજનનો, રાત્રિભોજનના વિગેરેના ત્યાગ કર્યાં હતા, કેટલાક ખીલકુલ ઉપાશ્રયે પણ નહિ આવનાર હમેશ આવતા થયા હતા, અને આનંદપૂર્વક પ્રતિક્રમણ વિગેરે ક્રિયામાં ભાગ લેતા થયા હતા, કેટલાકેાને સ્મૃતિ વિષયની શંકાઓ હતી તે શંકાઓનુ શાસ્ત્રના પાઠ અને યુક્તિારા નિરસન કરી ભ્રૂણાઓને પૂજામાં પણ જોડ્યા હતા.
ચિરસ્મરણીય બન્યું
કુંડલાના ચાતુર્માસમાં તપશ્ચર્યાં પૂજા પ્રભાવના અને સ્વામિવાત્સલ્યા આદિ ધર્મ પ્રભાવનાના ધણા કાર્યો થયા દર રવિવારે પબ્લીક સ્થાનમાં જુદા જુદા વિષય ઉપર ભાષણ થતાં હાવાથી જૈનેતર વંગને પણ ધાજ લાભ થયા હતા, સ્થાનકવાસીએ પણ ભાષણમાં અચૂક લાભ લેતા હતા, સાવરકુંડલાની જનતાને;સાચા ત્યાગી સાધુ