________________
પ્રકરણ ૨૬ મુ. HERRIA
વિહાર અને વહીદીક્ષા
પાલીતાણાથી વિહાર કરી ચરિત્રનાયક આદિ મુનિમ’ડળ સીહાર સંધના અત્યંત આગ્રહથી ત્યાં સસત્કાર પધાર્યા, સાત દીક્ષિતાની યાગાદહનની ક્રિયા અત્રે શરૂ થઈ. વહીદીક્ષા આચાર્ય શ્રીના વરદહસ્તે અત્રે આપવામાં આવી. સીહારના જૈનસ ધે આ પ્રસંગે સમેાવસણુની રચના, વાસણના માંડવા વિગેરેની સુંદર રચના કરી અઠ્ઠાઈ મહાત્સવ પૂજા, પ્રભાવના ઘણીજ ધામધૂમપૂર્વક કરી, શાસન શાલામાં અત્યંત વધારા કર્યા હતા.
કુંડલાની વિનંતિ
અત્રેથી વિહાર કરી ચરિત્રનાયક સપરિવાર ઉના, દીવ, અારા વિગેરે તીને જીહારવાની ભાવનાથી તે દિશા તરફ પ્રયાણુ કર્યું. પ્રથમ