________________
કવિકુલ કેરીટ
૨૬ 1
ભગવતીસૂત્રની વાંચના
સુરતમાં ચતુર્માંસ બેસતાં જનતાના અતીવ આગ્રહથી પરમપવિત્ર શ્રી ભગવતીસૂત્રની વાંચના ચરિત્રનતાએ વ્યાખ્યાનમાં શરૂ કરી હતી, હૃદય સ્પર્શિની તે દેશના અત્રેની જનતાને ઘણી પ્રિયતમ થઇ પડી, ભગવતીસૂત્ર જેવું ગહન અર્થ વાળુ' સૂત્ર, આચાય દેવ જેવા વિવેચનકાર અને જીજ્ઞાસુ સુરતીપ્રા એ ત્રણેયને મેળેા કાઇ અજબજ જામ્યા હતા. કેટલીક દુત્યાજ્ય કુપ્રવ્રુત્તિની પ્રથાને વિલાસી સુરતીપ્રજાએ તીલાંજલી આપી. દેશના શ્રવણની સફેલતા કરી. અત્રે સુરતીઓ લગ્ન પ્રસંગે પુણ્યસ્રીઓને ( વેસ્યા ) ખેલાવી વ્યર્થ ખર્ચ કરી કની અધણી કરતા હતા, એ પ્રવૃત્તિને છેડવા ચરિત્રનેતાએ સચોટ ઉપદેશ આપ્યા હતા. જેના પ્રતાપે આ પાપ પ્રવૃત્તિ સુરતી જનતાએ યાગી, પાપથી બચી જવા પામ્યા,
તરાપથીના પ્રચાર
સુરતમાં થાડા સમયથી મહાન પાપના ઉદયથી તેરાપંથને પ્રચાર થવા લાગ્યા હતા, કે જે સ્થાનકવાસીએના મામાં યુકે એવા છે. સ્થાનકવાસી મૂર્તિને નથી માનતા પણ આતા યા અને દાન અન્ને દદાતે ઉડાવે છે, પણ ખીચારાઓને ખબર નથી, કે એ એ દદાને ઉડાવનારાઓને ભવાંતરમાં ગદ્દા થઇ અસહ્ય દુ:ખા સહન કરવા પડશે. આ ધમાં કેટલાક એસવાળા ફ્સ્યા હતા એ કુમતમાં ભાળા જીવા ન સે એ શુભ આશયથી એ પંથના ખાટા પ્રચારથી વાર્ક કરી તે બન્ને વચ્ચે સંસારી વ્યવહાર અટકાવ્યા હતા. એ પંથમાં આજકાલ પૈસાની લાલચ આપી અનેક પ્રલેભને આપી ઘણા જીવાને ફસાવતા હેાવાથી સાંભળ્યુ છે કે વિશાઓસવાળ જૈનમૂર્તિપૂજકની અલગ નાતની સ્થાપના કરી છે. અને સઘળાઓની સહી લઇ તેરાપથીએ સાથે સધળા વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. જો આ પ્રમાણે સખ્ત પગલા લેવામાં ન આવ્યા હોત તો ધણા ધરા