________________
૭૬ ]
કવિકુલકિરીટ
ચરિત્રવિશ્વની વૈરાગ્યમય ધાસ્યન્દિની દેશનાથી રંગાયેલા વૈરાગ્ય વાસિત અનેલા આ છ મુમુક્ષુ આત્માએએ પોતાની માતા, યુવાન સ્ત્રી, તથા પુત્ર પરિવાર વિગેરે વજ્રતાના મેાહ છેાડી જ્યાં સુધી સંયમ ન લેવાય ત્યાં સુધી કાઇએ છે વિગયા, કાઇએ અમુક એમ ભિન્ન ભિન્ન અભિગ્રહો ધારણ કર્યો અને સંસાર છેડવાની તૈયારી કરવા લાગ્યા, આ છએ મુમુક્ષુઓમાં કેટલાક યુવાન અને કેટલાક આધેડ ઉમ્મરના પણ છે, પોતાના કુટુંબીક વને સમજાવી અનુમતિ મેળવી કયારે સૌંસાર ત્યાગી બનીએ અને આત્મકલ્યાણ સાધીએ એજ ઝંખના સૌના હૃદયમાં સ્ફુરતી,
સંસારની ભયંકરતા સમજાયતા
ખરેખર! સંસારની ભયંકરતા અને દુર્દશા જેએના હૃદયમાં સાચી સમજાઈ ગઇ હાય અને ભાગવાતા વિલાસ વૈભવાથી ભાવિમાં થનાર વિવિધ વ્યથાને જેએને સપૂર્ણ મેધ થયા હોય, જેમના હૃદયે। ત્યાગી મહાત્માના ત્યાગમય ઉપદેશના ઝરણાઓથી ભીંજાયા હાય તેવા સંસાર વિમુખ ભાગ્યવાને ભલે યુવાની હોય કે ખાલ્યાવસ્થા હોય છતાંય તેમને સંસારના નિવાસ કારમા ભાસે છે, ભાગ ભોગવવાની સુંદર સામગ્રીએ હયાત હાવા છતાં વૈરાગ્યભીના ત્યાગાભિલાષુકાને તે ભાગે શંગો સમાન અને સંસારના લ્હાવા હાળા સમાન લાગે છે. જો કે માતા પિતાના અવગાઢ સ્નેહ, રૂપવતી યુવતિઆના ચપલનેત્રાના કારમા તીરા, ખુબસુરતપુત્રોના સ્નેહ, મિત્ર મંડલી કુટુંબીઓના સ્વાર્થાંધ પ્રેમ, જન્મભૂમિ આ બધા સંસારના ત્યાગી અનનારને, માટે પોતાની જીવન નૌકાના ભુકકા કરી નાંખનાર સંસાર સમુદ્રમાં મેટા ખડકા છે; પણ જેના હૃદયમાં સાચો વૈરાગ્ય ઉદ્ભવ્યા હાય તેવા વિરક્ત આત્માઓને એ ખડકા કશું પણ નુકસાન પહોંચાડી શક્તા નથી.
આ આત્માને એક એક જીવ સાથે અનેક પ્રકારના સંબંધી