________________
સરિરીઅર
[ રહ૭ થઈ ચૂક્યા છે. વૈભવ વિલાસે પણ અનેક વખત મળી ચૂક્યા છે. માનવ જીવનની ખરી મહત્તા ચારિત્ર સાધના કરી મુક્તિ મેળવવામાં જ છે. વૈરાગી મનુષ્યને ત્યાગ સ્વીકારવામાં જેમ જેમ વિધ્રો આવે છે તેમ તેમ હૃદયની મક્કમતા વધતી જાય છે. આ છએ ભાગ્યશાલી પોતાની ભાવનામાં મક્કમ રહી તે ભાગ્યશાલી દિવસની રાહ જોતાં ધર્મારાધનમાં તત્પર રહેતા. જહદી વિહાર
સંવત ૧૯૮૪ ના ચાતુમાસમાં અઈ ઉત્સ, સ્વામીવાત્સલ્ય તથા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રય વિગેરેની અપૂર્વ આવકે, શાસન પ્રભાવના પ્રચારક ભવ્ય વરઘોડાઓ વિગેરે સુકૃત્યથી શાસન ઉન્નતિ અપૂર્વ થવા પામી હતી. કાતક સુદ ૧૫ ને દિવસે જ ચરિત્રનેતાને વિહાર થયો. જનતાને શેકાવા માટે અતીવ આગ્રહ થયો, પરંતુ મહાત્માઓ જગમતીર્થ છે. જ્યાં પુણ્ય પુરૂષને વિશેષ ઉપકારની દૃષ્ટિ લાગે ત્યાં તેઓ વિચરે એ સ્વાભાવિક છે. વળી રાધનપુરનિવાસી શેઠ જીવાભાઈ પ્રતાપસી પરમપનિત શ્રી સિદ્ધાચલજીને છરીપાલતે સંઘ કાઢનાર હોઈ અને તેમાં આચાર્યશ્રીને લઇ જવાને અત્યંત આગ્રહ હેવાના કારણે પણ વિહાર જલદી કરે પડે હતે. માંથી એકની દીક્ષા
અધેરી પધારતા ત્યાં લગભગ પંદરેક દિવસની સ્થિરતા થઈ. તે દરમ્યાન ઘેઘાનિવાસી શા. ઇશ્વરલાલ ચરિત્રનેતાની પાસે સંયમ ગ્રહણ કરવા આવ્યા હતા. આ વાત જાહેર થતાં શેઠ જીવાભાઈ પતે ધર્મનિષ તથા ચારિત્રના રાગી હેઈ આગલે દિવસે ઘણીજ ધામધૂમથી દીક્ષાને ભવ્ય વરઘોડે ચઢાવ્યો હતે. મુંબઈથી સેંકડે ધર્મપ્રેમીઓએ આ દીક્ષામાં ભાગ લીધો હતો. ભવ્યલત્તામાં ફરી વરઘોડે શેઠ છવાભાઈ પ્રતાપસીના બંગલામાં ઉતર્યો હતે. તૈયાર કરેલા ભવ્યમંડપમાં