________________
પ્રકરણ ૨૪ મુ.
સૂર્યપુરની ભીતિ
જ્યારે આચાવય છાણી ગામમાં ખીરાજમાન હતા ત્યારે સુરત સંધના આગેવાને પોતના આંગણે પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. મહાપુરૂષોની યાકીતિ એવી હાય છે કે કાપણુ દિવસ નહિ જોયા હાવા છતાં તેઓશ્રીના પુણ્યદર્શનની ઉગ્ર અભિલાષા અનેક ભક્તોજનાને થાય છે, જેને લીધે પાંચ પાંચ વર્ષોથી સુર્યપુરના આસવાળ આગેવાના દરેક સ્થળે સૂરીશ્વરજીને વંદનાથે આવી વિજ્ઞપ્તિ કરતા વારંવાર નિષેધ કરવા છતાંય તેઓએ માત્ર આત્મ શ્રદ્ધાથી અને ધર્મ ભાવનાથી કામ જારી રાખ્યુ` હતુ`. અરે એક વખત ા મેટર ઉ`ધી વળી જવાથી ઘણાઓને હાથે પગે નુકસાન થયું હતું છતાં પણ તરતજ પાછા પાટા બાંધીને વિનંતિ કરવા આવ્યા હતા. આટલી ધી પરા